Am I an American? Or a Gujarati?

Am I an American? Or a Gujarati? Or both? હું અમેરિકન છું કે ગુજરાતી? કે બન્ને? I've been in the US for over 45 years. I thought I had assimilated. I thought I was an American. આજે હું અમેરિકામાં પિસ્તાલિસ વર્શ છું. મને એમ કે હું અહિંયાની જ છું, અમેરિકન જ છું.  In the five … Continue reading Am I an American? Or a Gujarati?

કોકિલાબેને સંથારો લિધો / Kokila-ben took a santhaaro

મારીમંમી, કોકિલાબેન રાવળ, મહિના પહેલા ગુજરી ગઇ. કેવી રીતે ગુજરી ગઇ તે હું સમજાવુ, અને તમે પણ કહેશો કે તેણે સંથારો લિધો. My mother, Kokila-ben Raval, died a month ago. I'll explain how she died, and you'll agree that she took a santhaaro. પહેલા તો સંથારો શબ્દ સમજાવું, જે મને અજયભાઇએ શીખવાડયો. શબ્દકોશ કહે છે… … Continue reading કોકિલાબેને સંથારો લિધો / Kokila-ben took a santhaaro

મા, તુ ભગવાન ક્યારે બનિ ગઇ?

કોકિલાબેન રાવળ રવિવાર સાંજે ગુજરી ગયા. તારિખ મે ૧, ૨૦૨૨. તેમનું ફ્યુનરલ ૨ દાડા પેહેલા હતુ, મે ૪, ૨૦૨૨, જે તમે અહિંયા જૌ શકશો. મ્રુત્યુનોંધ અહિંયા વાંચી શકશો. સર્યુ દલાલે તેમનાં ભાભિનો જિવનચરિત્ર વાંચ્યો, દિકરો અમિત માંના છેલ્લા પાઠ ઉપર બોલ્યો, માઇકા પોતાના દાદી વશે બોલ્યો. અને હું, દિકરી મીનળ તો મા અને માત્રુ-ભાશા વિશે … Continue reading મા, તુ ભગવાન ક્યારે બનિ ગઇ?

હાટ પાથરશું

હાટ પાથરશું અને- દષ્ટિમાં મલકાટ પાથરશું અને- સ્પર્શમાં પમરાટ પાથરશું અને- આ અગાસી પર પ્રતિક્ષા છે ઊભી, આ નજરની વાટ પાથરશું અને- ચેતના નિતાંત ટહુકી ઊઠશે, પાંખમાં ચળકાટ પાથરશું અને- છે મિલનની એક એવી ઝંખના, ભીતરે તલસાટ પાથરશું અને- સગપણો સૌ મઘમઘી જાશે ‘કિશોર’, એક દિવસ હાટ પાથરશું અને- (‘ધબક’) ના સૌજન્યથી, પાનું નંબર ૬૫ … Continue reading હાટ પાથરશું

જવેરચંદ મેઘાણીની યાદમાં

મારૂ બાળપણ ભાવનગરમાં વીત્યુ હોવાથી હું મેઘાણી કુટુંબમાં સૌને ઓળખું છું. ખાસ કરીને અમેરિકા આવેલા દરેક સભ્ય સાથે પાછળથી વધારે પરિચય થયો. તેની દીકરી પદ્મલા મારા વર્ગમાં ભણતી. અને જયંતભાઈ મારા કરતા એક વર્ષ આગળ ભણતા. ભાવનગરના ઘરશાળામાં ભણી એટલે અમે ઝવેરચંદ મેઘાણીના ઘણાં ગીતો ગાયા છે. રવિન્દ્ર સંગીતમાં પ્રહલાદ પારેખ અને મેઘાણીના બંગાળી ભાષાના … Continue reading જવેરચંદ મેઘાણીની યાદમાં

ગીત એક ગાયું ને વાયરે વાવ્યું…

અતૂટ એક કાચા સૂતરનો તાંતણો. હાં રે ઓલી લોઢાની બેડિયુંય તૂટે, અતૂટ એક કાચા સૂતરનો તાંતણો. હાં રે ઓલી સોનાની સાંકળી વછૂટે, અતૂટ એક કાચા સૂતરનો તાંતણો. હાં રે દુરબળિયાંને બળિયાં શું બાંધે, અટૂત એક કાચા સૂતરનો તાંતણો.     કવિ: જુગતરામ દવે સંપાદક: મહેન્દ્ર મેઘાણી ( ગીત એક ગાયું ને વાયરે વાવ્યું...  ) ના … Continue reading ગીત એક ગાયું ને વાયરે વાવ્યું…

રવિશંકર રાવળ — ૧૨૯ જન્મદિવસ

રવિશંકર રાવળ ૧ ઓગસ્ટ ૧૮૯૨ ભાવનગર -- ૯ ડિસેંબર ૧૯૭૭ અમદાવાદ અમારા બાપુના ૧૨૯ના જન્મ દિવસે તેમની યાદ આવ્યા વગર રહે નહીં. તેઓ ગુજરાતના કલા ગુરૂ હતા. તેમણે ઘણા શિષ્યો તૈયાર કર્યાં. ગરીબ શિષ્યોને મફત ભણાવતા. રેડિયો ઉપર પ્રવર્ચન પણ આપતા. રાવળ કુટુંબે તેમની યાદમાં ‘ગુજરાતમાં કલાના પગરણ’ પુસ્તકનને ૧૯૯૮માં પ્રકાશિત કર્યું. અમે તેમના કુટંબી … Continue reading રવિશંકર રાવળ — ૧૨૯ જન્મદિવસ

પુસ્તક પરિચય — The Secret Life of Bees

૧૯૬૪માં અષ્વેત પ્રજા ભયમાં જીવી રહી હતી. લીલી ઓવેન્સ ચાર વરસની હતી ત્યારે તેની મા ગુજરી ગઈ હતી. દસ વરસ પછી પણ તેને તે દ્રશ્ય નજર સામે તરવર્યું. આ કથા લીલી ઓવેન્સને તેના નાનપણની ઝાંખી કરાવી; તેને તેની માનુ મોત નજર સામે તરવર્યું. તે વખતે અષ્વેત કામવાળી ‘nanny’ તેને માની જેમ સાચવતી હતી. જ્યાં તેમને … Continue reading પુસ્તક પરિચય — The Secret Life of Bees

લઘુકથા — થમ્સ અપ

વાવેલું તરત નજરે ન પડે. ઊગે ત્યાર ખબર પડે. ઘણી વખત ઊગી નીકળ્યું હોય પણ નજરે ન ચડ્યું હોય એમ બને જ છે ને ! મારા ભણાવવાની બાબતમાં આવું બન્યા કરે છે પણ અત્યારે નજરે પડ્યાની વાત છે ! ‘આપણે કામ કરતા હોઈએ તે સ્થળે કેટલાક શિષ્ટાચાર પાળવા જોઈએ. તમે વિદ્યાર્થીઓ છો. તમારું કામ ભણવાનું … Continue reading લઘુકથા — થમ્સ અપ

Before The Rains Had Come / વર્ષા રૂતુના આગમન પહેલા

Meenal’s weekly bread delivery includes a short essay or poem selected by baker Michael of Michael’s Bread. This one by Kim Stafford held her attention. Before the Rains Had Come The design committee for making the world had stalled with the problem of drought. “We have the sea over here, the desert over there—how many … Continue reading Before The Rains Had Come / વર્ષા રૂતુના આગમન પહેલા