હું મરી નથી

“I am the swift uplifting rush of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry:
I am not there, I did not die.”

excerpt from Do not Stand at my Grave and Weep, by Mary Elizabeth Frye, 1932

ઇંગલીશમાંથી અનુવાદ, મે ૨૦૦૨, કોકિલા રાવળ

હું તો આછા ચમકતા તારલિયા જેવીpankhi
હું તો અંબરે ચકરાતું
તરવરતું નિરાળું પંખી
કાં સારે આંસુ મુજ કબરે
હું ત્યાં નથી
હું મરી નથી