તમારા ફુલ


તમારા ફુલતમારા ફુલ

 

 

Great beginning of the story that has never ended and the storyteller will live forever thru the loves of his life….his wife and  daughter….what more tribute can you pay to that special soul that Kishorkaka was…..hats off to you….may kesuda keep its colors forever…..Urmi

One thought on “તમારા ફુલ

  1. આપની સાથે વાત કરીને ખૂબ આનંદ થયો શ્રી. કિશોરભાઈ ની યાદ મને હજુ આવે છે સાથે જમ્યા કર્યો આનંદ તે મમળાવું હું યાદો. ‘કેસુડા’ ની સાથે ફરી જોડાણ કરતા કૂણી લાગણી અનુભવું છું…આ સાથે મારી રચના મોકલું છું કેસુડા માટે. મળતા રહેશું ને હા મારી મિઠ્ઠી યાદ ઓકટોબર કવિસંબેલન ના સર્વે મિત્રો ને આપજો.

    શાનદાર પૂનમ
    મારે તો શબ્દો જ કંકુ-ચોખા આવ રે સમીપ કિરણ આશ ની લઈ સાચવી ભરજે તું ડગલાં
    શૈશવ ની શેરી માં ભરવાના ડગલાં ને પાછું ફરી ને હસતી એક ચિતરેલી પરી માંડે ડગલાં

    શબ્દ હસે ભાવ રડે રંગો મેધધનુશ્ય ના ને બોળું જો પીંછી તો ચિત્ર માં રંગાઈ માંડે ડગલાં
    એ હુ આવી …..જો સપનામાં તારી થઈ કોખ માં ઝાંઝરીયાળા ભરીશ માંડી ને હું ડગલાં

    છલકતું વ્હાલ તુ જ નૈના માં દેવ ના અંશ સિધ્ધ કરજો સાચા અર્થ માં દિવ્ય ભરો ડગલાં
    દીકરી વ્હાલ નું પ્રતિબિંબ તુ જ પ્રાંગણે મસ્તાની ઉડું તરંગી પાંખે ભરીશ વિશ્વ માં ડગલાં
    —-રેખા શુક્લ

    Like

Leave a comment