તમારા ફુલ


બેન કોકિલા:
આજેજ તારી પાસેથી કિશોરના ‘કેસુડા’ને નવજીવન આપવાના સમાચાર મળ્યા અને તુર્તજ ગુગલ મહારાજના મંદિરે બારણા ખખડાવ્યાં. તમને મા દિકરીને તે માટે ઘણા ઘણા ધન્યવાદો. હવે મિનુને ગુજરાતીની ફાવટ આવી ગઈ છે તો કનુકાકા અને ભારતિકાકી સાથે કોઈક કોઈક વાર વાત કરશેતો ગમશે. અમિતતો સંસર્ગ રાખેજ છે. કિશોર સાથેના બાલપણના ઘણા પ્રસંગો છે પણ તમને સૌને ઈચ્છા હોય ત્યારે જણાવજો.
આષિશ -ભારતિકાકી અને કનુકાકા

One thought on “તમારા ફુલ

 1. મારો પરિચય મારી રચનાઓ….

  નાનપણથી જ સાહિત્યનો શોખ-કવિતા,ગીત,ગઝલ વાંચવાનું,રાષ્ટ્રિયભાવના વાળા લેખો લખવાનું ને જે ગમે તે ડાયરીમાં ટપકાવવાની આદત પણ ખરી. ઈશ્વરકૃપાથી લખતી ગઈ અને “ગુજરાત સમાચાર”માં આવતી કવિતાને જોઈને આનંદ પામતી. લગ્નપછી સંસ્કારી ઘરમાં મહેશજી નો ખુબ સહકાર મળ્યો. છેલ્લા ૩૦ વર્ષથી શિકાગો ખાતે ગૃહપ્રવેશ કર્યા પછી પણ ગુજરાતીભાષાનો પ્રેમ કદીય ન ઘટ્યો, વધુ મજ્બુત બન્યો છે તેનો આનંદ છે.

  .પ્રોત્સાહન ને મોકો જાણે મળી ગયો.ગુજરાતી ને હિન્દી માં લખતી રહી.ડ્રોઈંગ કરવાનો પણ એટલોજ શોખ..તે પણ પુરો કરુ છું વાઈન બોટલ,ફ્લાવર વેઝિઝ , મોટી ડેકોરેટીવ પ્લેટ્સ વગેરે ફ્રી હેન્ડ પેઇન્ટ કરું છું…પપ્પાનો થોડો વારસો મળ્યો છેને..!!

  “ગગને પુનમનો ચાંદ” પુસ્તકરુપે જન્મી મારી કવિતાઓ..જેને બિરદાવી “ગુજરાત દર્પણે”, “કેસુડા. કોમ”-શ્રી કિશોરભાઈ રાવલે ખુબ સહકાર આપ્યો, શિકાગો બ્રહ્મસ્માજના ન્યુઝલેટરમાં પણ મારી પુર્તિ પ્રગટતી રહી..”ટહુકા” માં શ્રીમતી જયશ્રી બેને પણ વધાવી લીધી છે ને ટહુકાનું બંધાણ ને જોડાણ મજબુત બન્યું છે…ત્યારે શ્રી ચિરાગભાઈ ઝા એ એમની “ઝાઝી.કોમ” માં મને અગ્રસ્થાન દીધું છે..સૌનો ખુબ ખુબ આભાર માનું છું. આખરે નવરાત્રીના શુભપર્વ પર “ગગને પુનમનો ચાન્દ” મારા બ્લોગ નો જન્મ થયો છે.

  આશા રાખું કે ગુજરાતી સાહિત્યપ્રેમીઓને મારો આ પ્રયાસ ગમશે અને નવી પેઢીમાંથી વિલુપ્ત થતી જતી માતૃભાષાને બળ મળશે. આ સાઈટ કેવી લાગી તે અંગેના આપના પ્રતિભાવોનો મને ઈંતજાર રહેશે. I miss Kishorbhai Raval 😦 Look Kishorbhai now I have published 3 e-books too…Thank you

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s