બાળકોનું ચિપકો આંદોલન


લાર્જેસ્ટ ટ્રી હગનો રેકોર્ડ હવે ભારતને નામે થઈ ગયો છે. જામનગરના મીઠાપુરમાં ટાટા કેમીકલ્સમાં આવેલી ડી.એ.વી. પબ્લિક સ્કૂલ (દ્વારકા) ના ૧૩૧૬ બાળકોએ ઝાડને આલિંગન આપીને ભારતના નામે આ રેકોર્ડ કરી દીધો છે. અગાઉ, આ રેકોર્ડ કોરિયાના નામે હતો. સ્કુલના બાળકો ઉપરાંત શિક્ષક અને સ્ટાફ કર્મી સહિત ૧૪૫૦થી વધુ લોકોએ આ વિક્રમી આયોજનમાં ભાગ લીધો હતો. સ્કુલના પ્રિન્સિપાલ આર. કે. શર્માએ જણાવ્યું કે, લાર્જેસ્ટ ટ્રી હગને ગિનિસ બુક ઓફ વલ્ર્ડ રેકોર્ડ તરફથી માન્યતા મળી ગઈ છે. કુદરતી સ્ત્રોત અને સુંદરતાને બચાવવા માટે વિદ્યાર્થીઓએ પોતાની સંવેદનશીલતાનો પરિચય આપ્યો હતો.

દિવ્યભાસ્કર
ગુજરાત અમદાવાદ, શનિવાર, ૧૧ માર્ચ, ૨૦૧૭ (પાનુ ૭)

One thought on “બાળકોનું ચિપકો આંદોલન

 1. કોકિલાબહેન, તમે કેસૂડાંને ચાલુ રાખીને કિશોરભાઈને અમારા સ્મરણમાં રાખો છો. હું કેસૂડાનો લાંબા સમયથી (૨૦૦૪થી) ચાહક છું.

  એમાંય ખાસ કરીને “ગાણું થાવા દ્યો “માં અતુલ દેસાઈના કેટલાક કમ્પોઝિશન તો મનમાં ગૂંજ્યા કરતાં હોય છે. તમારી ‘બેંગન પૌંઆ’ની રેસિપિનો અમેં અખતરો પણ કરી જોયો હતો. આવાં તો ઘણાં ઘણાં સ્મરણો કેસૂડાં સાથે સચવાયેલાં છે.

  કિશોરભાઈ સાથે ક્યારેક ઈમેલ વાટે વાતચીત થતી રહેતી. તમારો ઈમેલ મળી શકે? મારો ઈમેલ છેઃ spancham@yahoo.com

  કુશળ હશો.

  સસ્નેહ વંદન.
  પંચમ શુક્લ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s