એક વર્ષા ભીની સાંજ


 

watercolor: Kishor Raval

એક વર્ષા ભીની સાંજ
એક વાદળ ઘેરી સાંજ
તમારા આવ્યાનો અણસાર
તમારા આવ્યાનો અણસાર

એક ટોડલે ટહુકે સાંજ
એક ગોંદરે બેઠી સાંજ
તમારા આવ્યાનો અણસાર
તમારા આવ્યાનો અણસાર

-૨૦ – ૪- ૦૬
લક્ષ્મણ રાધેશ્વર, ભાવનગર

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s