મામીની જોય રાઈડ

આ વર્ષે મામી પાછા અમેરિકાથી ભારત જવા ઉપડ્યા. સીધા અમદાવાદ પહોંચ્યા. ત્યાંથી દસેક દિવસ માટે રાજકોટ ગયા. ત્યાંથી પછી બસમાં ભાવનગર ઉપડ્યા. ભાવનગરમાં માંડ ઠરીઠામ થયા ત્યાં પાછાં લગ્ન પ્રસંગે અમદાવાદ જવાનુ થયું. ચારેક દિવસ લગ્ન માણી, મામી પાછાં બસમાં ભાવનગર જવા ઉપડ્યા. મામી ઉજાગરાથી ખૂબ થાકેલા. બસમાં જોલા ખાતાં ખાતાં બાજુમાં બેઠેલા બેન સાથે … Continue reading મામીની જોય રાઈડ

સુખ : ઉજાસનો ઉઘાડ 

સુખ : ઉજાસનો ઉઘાડ કોઇ પ્રદેશ કે વસ્તુ નથી સુખ. એ તો આપણી લાગણી અને અભીગમનુ પ્રતીબિમ્બ છે.  સુખ એટલે બીજુ કૈ નહી પણ રાજી થવુ.  નાની બાબત કે મોટી, પોતાની કી બીજાની, આસપાસના માહોલની કે પ્રક્રુતીની, સારી બાબતથી સુખી થવાય છે. ત્રણ પ્રકારે સુખને મુલવી શકાય: માનસિક, દૈહિક, અને ભૌતિક. કોઇ પણ માણસે શારીરિક … Continue reading સુખ : ઉજાસનો ઉઘાડ 

આપણે તો—

આપણે તો--- કોઈને માટે કશું ન હોય, રાગ-દ્વેષ કૈં તસુ ન હોય! આપણે તો બસ ચાલતા રહેવું, પંખી જેવા પાંદડાની જેમ સાવ લીલાછમ મ્હાલતા રહેવું, ક્યાંય ગુફા કે પશુ ન હોય, કોઈને માટે કશું ન હોય. સૂર તો ઝીણા ઝીણા વાગે, રાતરાણીની વીણા જાગે; છરી, ખંજર, પરશુ નહોય, કોઈને માટે કશું ન હોય! ૭-૪-૧૯૮૧ કવિ: … Continue reading આપણે તો—

પત્ર (કુદરતને)

મારી વ્હાલી કુદરત, તને અવારનવાર લાંબા ટૂંકા પત્રો તો લખતી જ રહી છું, પણ આજે તો ખાસ પત્ર લખવાનું મન થયું છે. મારાં જીવનની વિધવિધ પળોમાં મારી અનુભૂતિઓની અભિવ્યક્તિ કરતી વખતે મને એવી પ્રતીતિ થઈ છે કે તું, પ્રેમ અને ભગવાન ત્રણેય એકમેક સાથે મળેલા છો. જાણે સમકોણ ત્રિકોણની ત્રણ બાજુઓ! તમારા ત્રણેયનું મારા જીવનમાં … Continue reading પત્ર (કુદરતને)

મામી ખો ભૂલ્યા

આ વર્ષે મામી અમદાવાદથી રાજકોટ અને પછી ભાવનગર જવાના હતાં. પૂરતાં પૈસા વટાવી લીધા હતાં, એટલે મામીએ જીવ જેવો વ્હાલો પાસપોર્ટ અને વગર જરૂરી વસ્તુઓ અમદાવાદ રહેવા દીધાં. ભાવનગરમાં થોડાં દિવસ થયા ત્યાં લંડનવાળી ભાણેજનો ફોન આવ્યો. મામીને સાથે જેસલમીર અને જોધપુર જવાનું આમંત્રણ આપ્યું. મામી તો ફરવાના ભારે શોખીન એટલે તેણે હા પાડી દીધી... … Continue reading મામી ખો ભૂલ્યા

સુખ ખરેખર હશે?

તેં જ કહ્યું હતું, હું હઈશ, તું હઈશ, હશે ચાંદની મઢયું ઘર કલરવ હશે, કલશોર અને કિલકિલાટ પણ અઢકળ સુખની આ કળ! તેં કહ્યું હતું આ મેં માન્યું હતું આ પછી આપણે શોધવા મથ્યા સુખ અકળ. મહાનગરોની ભીડ સ્પીકરોનો કોલાહલ ઘોડાના ડાબલાં ને પતાંની ચીપાટ પેલા બારણાના પડદા પાછળ છુપાએલું કોઇકનું સુખ શોધવા મથ્યા -- … Continue reading સુખ ખરેખર હશે?