ગાંધીજીના વિચારો


  • સ્ૃષ્ટિ આપણી જરૂરિયો પૂરી પાડવા જેટલું દરરોજ ઉત્પન કરે છે અને જો દરેક જણ પોતાને જરૂર જોઈતું લે અને વધારે ન લે, તો આ દુનિયામાં ગરીબાઈ ન રહે અને આ દુનિયામાં કોઈ પણ માણસ ભૂખમરાથી ન મરે.
  • સત્ય હકાર છે, અહિંસા નકાર છે. સત્ય વસ્તુનું સાક્ષી છે, અહિંસા વસ્તુ છતાં તેનો નિષેધ કરે છે. સત્ય છે, અસત્ય નથી.
  • સત્યાગ્રહ એ શુધ્દ અહિંસક શસ્ત્ર છે.
  • ધર્મ એ માણસની વ્યક્તિગત વસ્તુ છે.
  • અનાથ દીનદુખિયાંની સેવા કરવી એ ધર્મ.

પુસ્તક: સત્યનો ચહેરો, ગાંધીજીની વિષ્વભરમાંથી પ્રકાશિત પોસ્ટલ સ્ટેમ્પ્સ અને અવતરણોની સ્મરણિકા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s