પવિત્ર સ્મૃતિ

રેતીમાં કોણીનો ટેકો લેતા જયંત બોલ્યો, "માયા મારી રજા તો આંખના પલકારામાં વીતિ જશે. કાલે મારે પાછા જવાનો સમય આવી ગયો છે. પછી પાછો કામની ચકીમાં જોતરાય જઈશ. તારી જાણ માટે કહું છું કે તારા પ્રેમને કારણે મારી રજાઓ આનંદમય વીતિ. તને યાદ છે કે તને જોતાવેંત હું તારો થઈ ગયો હતો." "પરંતુ આપણને મળ્યાને … Continue reading પવિત્ર સ્મૃતિ

પાનખર

  અરે, મને કમળો નથી થયોને ? આ પર્ણ કેમ પીળા લાગે છે ? ઊડી જતો ટહુકો એવું તો શું કહી ગયો કે પર્ણ પીળા થઈ ગયાં ! કોયલ પૂછે ડાળને, જોઈએ છે ટહુકો ? બોલો, ખરેલાં પાનની કઈ ઢગલીમાં હશે ? કવિ: પ્રીતમ લખલાણી, કાવ્યસંગ્રહ 'દમક' માં થી

દ્વાર કોઈ ખટખટાવી જાય છે

દ્વાર કોઈ ખટખટાવી જાય છે, આખા ઘરને હચમચાવી જાય છે. જિંદગીભર કોણ સાથે રહી શકે? બહુ એકલતા નિભાવી જાય છે. ખાલીપાથી હું ડરું છું એટલે, વેદનાઓ ઘર સજાવી જાય છે . જિંદગીથી થઈ ગયા છે જે વિદાય, આંખમાં ક્યારેક આવી જાય છે. નહીં જિવાયેલી ક્ષણોના બોજને, ચાર જણ અંતે ઉઠાવી જાય છે. મોડી રાત્રે શેરીમાં … Continue reading દ્વાર કોઈ ખટખટાવી જાય છે

ડાઉનલોડ

કાવેરી હળવો ગુસ્સો કરી રહી હતી. ‘સવાર સવારમાં આજે તમારું ફટકી ગયું છે કે શું?’ કારણ એ હતું કે મેં એને મારો ફોટો લેવાનું કહ્યું – એ પણ વળી મોબાઇલથી. સવારના હીંચકે બેસીને બીજી વાર ચા પીઉં. વર્તમાનપત્ર વાંચવાનું હોય. થોડીવાર એમ સમાચારોથી હૈયાને અને હિંચકાથી શરીરને હિલ્લોળાવી લઉં. પછી મોબાઇલથી વાઇબ્રન્ટ કરી લઉં.  પરંતુ … Continue reading ડાઉનલોડ

પત્નીનું મોત

અમારાં વૃધ્ધ પોસ્ટમાસ્તરની જુવાન અને સુંદર પત્નીનુ અકાળે અવસાન થયું. રિવાજ મુજબ પત્નીને દફનાવ્યા પછી અમને સૌને તેના ઘેર જમવાનું આમંત્રણ મળ્યું. ટેબલ ઉપર સામે ગુલાબી રંગની કેઈક પડી હતી. કેઈક સામે નજર પડતા પોસ્ટમાસ્તર વિલાપ કરવા લાગ્યો. "કેટલી સુંદર કેઈક છે. મારી પત્ની આવીજ ગુલાબી અને સુંદર હતી." "હા બહુ સુંદર હતી," ટેબલને ફરતે … Continue reading પત્નીનું મોત