- અરે, મને
photo: Kokila Raval કમળો નથી થયોને ?
આ પર્ણ
કેમ પીળા લાગે છે ? - ઊડી જતો
ટહુકો
એવું તો શું કહી ગયો
કે
પર્ણ
પીળા થઈ ગયાં ! - કોયલ
પૂછે ડાળને,
જોઈએ છે ટહુકો ?
બોલો, ખરેલાં પાનની
કઈ ઢગલીમાં હશે ?
કવિ: પ્રીતમ લખલાણી, કાવ્યસંગ્રહ ‘દમક’ માં થી
a gujarati blog by kokila & meenal
કમળો નથી થયોને ?
આ પર્ણ
કેમ પીળા લાગે છે ?
કવિ: પ્રીતમ લખલાણી, કાવ્યસંગ્રહ ‘દમક’ માં થી