લાલ જામફળનું શાક તો ભાવનગરની ખાસ વાનગી છે. જો સારા અને પાકા મળે તો બાનાવી જુવો…
૧/૨ કિલો લાલ જામફળ (પાકા)
૨ લીલા ભાવનગરી મરચાં
૨ ચમચા તેલ
રાઈ, જીરુ,વઘારનું સુકુ આખુ મરચુ અને હીંગનો વઘાર કરી સમારેલા જામફળ અને મરચાને વઘારવા.
૧/૪ ચમચી મીઠું
૧/૮ ચમચી હળદર
૩/૪ ચમચી ધાણાંજીરૂ
૧ ચમચી સાકર (અથવા ગોળ)
બધું ભેગું કરી ધીમે તાપે હલાવતા રહેવું. જામફળ ગળી જાય એટલે થઈ ગયું.
કોકિલા રાવળ
Yessss…. કોકીલાબેન સાહીબા….
આપ પધારો લાલ જમરુખ નું શાક ખાવા….
અમે ભાવનગરી જ છીયે…..
LikeLike