‘યસ સર્ર’ નરેશ બોલ્યો. હમેશ કરતા પણ બમણા ઉત્સાહથી અને ઊભો થઈ ને એ બોલ્યો, ‘યસ સરર..’ મારું ધ્યાન ખેંચવા માટેની એની હરકત બહુ સ્પષ્ટ જણાઈ આવી. ‘કેમ નરેશ.. આજે તો કંઈ બહુ ઉત્સાહ માં ? શું વાત છે ?’ મેં પૂછ્યું એટલે એ ફરી ઊભો થયો. મેં ધ્યાનથી જોયું તો તેણે આજે પહેલી જ … Continue reading રોલ નંબર સાત..
Month: October 2018
મારૂં ઘર કયાં?
સરલા હોસ્ટેલમાં રહી ભણતી હતી ત્યારે પોતાના પ્રોફેસર કામીનીબેન સાથે ઘણી નીકટ હતી. કામિનીબેન તેના ગામના ઓળખીતા અને સબંધી હતા અને તેનુ ધ્યાન પણ રાખતાં... એક દિવસ સરલાએ કામિનીબેનને ધ્રુસકે ધ્રુસકે રડતા જોયા. તેને એમ કે તેના બાપુજી હજી ગઈ કાલે ગુજરી ગયાના સમાચાર કોલેજમાં પ્રસર્યા છે તો પછી આજે રજા ઉપર હોવા જોઈએ. અહીં … Continue reading મારૂં ઘર કયાં?
આજે સાંજે
સંધ્યા દુલ્હન જેમ ઊતરતી, ઝાડે-ઝાડે જ્વાળઝબકતી, જલમાં સોનું ઝળહળ થાતું, લહરલહર લવથવ નેપુર, બોલી બોલ્યા, રહેવાયું ના, કહેવાનું પણ કહેવાયું ના; છૂટા પડતાં જલ-ફુવારે ફાજલ પેની ફેંકેલી. કવિ: વિરાફ કાપડિયા, પુસ્તક: અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો સંપાદક: મધુસૂદન કાપડિયા, પ્રકાશિત: ગુજરાત સાહિત્ય અકાદમી
ફિલાડેલફિયાના સમાચાર – ગુ્ર્જરી ડાયજેસટનાં કિશોર દેસાઇ
માનનિય કિશોરભાઈ દેસાઈ જે અહીં ગુ્ર્જરી ડાયજેસટ ૧૯૮૮ થી ચલાવે છે. તેમનો ૮૦મો surprise જન્મદિવસ ઉજવાયો. તેમને ત્રણ દીકરીઓ છે. બધી તૈયારી તેઓએ કરી હતી. નાસ્તો અને ભોજન અતી ઉત્તમ હતાં. પહેલા જમવા જેટલો નાસ્તો હતો. ત્યાર પછી એકાદ કલાક માટે સૌએ અભિનંદન આપ્યાં. કુટુંબીઓ પહેલા બોલ્યા. દીકરીઓ અને પૌત્ર પૌત્રીઓએ ઘણી મજાક કરાવી. ભારતથી … Continue reading ફિલાડેલફિયાના સમાચાર – ગુ્ર્જરી ડાયજેસટનાં કિશોર દેસાઇ
જા, મેં પણ મીઠું છોડ્યું
બાની તબિયત ખૂબ કથળી હતી. માંડ બચ્યાં હતાં. રોગે ફરી ઊથલો માર્યો. બીજા ઉપચારો કામ ન આવ્યા, એટલે બાપુજીએ પોતાના નિસર્ગોપચારની વાત મૂકી. મીઠું અને કઠોળ છોડવા બાને વીનવ્યાં, ટેકામાં જાણકારોના લખાણો વંચાવ્યાં, સમજાવ્યાં; પણ બા માને નહીં. બાથી કહેવાઈ ગયું, “કઠોળ અને મીઠું છોડવાનું તો તમને કોઈ કહે તો તમે પણ ન છોડો.” સાંભળીને … Continue reading જા, મેં પણ મીઠું છોડ્યું
અમદાવાદ
અમદાવાદ, તને છોડવા છતાં ક્યાં છોડી શકાયું છે ? ને અહીંયા આટલું રોકાયા છતાં ક્યાં વસી શકાયું છે ! કવિ: ભરત ત્રિવેદી અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો, સંપાદક: મધુસૂદન કાપડિયા પ્રકાશિત: ગુજરાત સાહિત્ય અકાદમી