મારા ગમતા સુવાક્ય — પ્રેમથી પ્રેમ પામીએ

અતિ પરિચયથી અવગણના પેદા થાય છે. -- સૂકિત જહાં ગાંઠ તહાં રસ નહીં , વહીં પ્રિતિ કી હાનિ. -- રહીમ પ્રેમ પામવા કરતાં વિશ્વાસ પામવો એ વધુ મોટો સરપાવ છે. -- અજ્ઞાત પ્રેમ અને વહેમ બંને એક સાથે એક જ હૃદયમાં રહી શકતા નથી. -- ખલીલ જિબ્રાન પ્રેમ છે ત્યાં વહેમ નહીં , વહેમ ત્યાં નહીં પ્રેમ. -- … Continue reading મારા ગમતા સુવાક્ય — પ્રેમથી પ્રેમ પામીએ

વાહનયોગ

૭૫૦ રૂપિયાની એટલાસ સાયકલ મારો પહેલો વાહન યોગ હતો. મારી કુંડળીમાં વાહનયોગ છે જ નહિ એવું જ્યોતિષીઓ કહેતા. પિતાશ્રી એમના મિત્રોમાં કોઈ જ્યોતિષ જાણતું હોય એમને કુંડળીઓ બતાવે રાખતા. હું નાનપણમાં બિનજરૂરી આવું માનતો પણ સમજ આવ્યા પછી હસવામાં કાઢી નાખતો. પિતાશ્રી કદી સાયકલ શીખવા જવા દેતા નહિ. એમને ડર હતો કે સાયકલ શીખી આ … Continue reading વાહનયોગ

કિશોરની યાદમાં — ડિપાર્ચર લાઉન્જ

May 11 2013 -- That's the day Kishor departed. Kishor was dedicated to his family -- his mother, his younger brothers, myself, our children and all of the Raval's and Desai's that make up our clan. He worked hard supporting us all, and loved having people around him. He especially relished discussing stories and movies, … Continue reading કિશોરની યાદમાં — ડિપાર્ચર લાઉન્જ