પર્ણ-પખેરું

વસંતને લીલી કુંપળથી સજાવતા રહ્યા આખી ઋતુને રંગ બેરંગી બનાવતા ચાલ્યા વાયરા આવતા જાતા વાત કહેતા રહ્યા સંગ એની લઈ જાવાના વાયદા ચાલ્યા સમયના વહેણ અવિતર વહેતા રહ્યા લીલાશથી પીળાશ સુધીની સફરે ચાલ્યા પાનખરના આગમને થોડા સુકા રહ્યા આખરે વાયરાની કોટે વળગી ચાલ્યા લો વાયરા સંગાથે અમે આ હાલી નીકળ્યા બની રચના પર્ણ-પખેરુંની ઉડી ચાલ્યા … Continue reading પર્ણ-પખેરું

પળભર 

પળભર -- એક લઘુકથા -- હરીશ મહુવાકર આવતાંની સાથે જ સીમાએ રોષથી ચંપલને આમતેમ ફેંક્યા. માથું દુ:ખવા માંડ્યું હતું. કેટલો કંટાળો આવતો હતો! કંઇ જિંદગી છે?! સવારથી સાંજ સુધી કામ, કામ ને કામ. પળભરેય નિરાંત ખરી? એક તો એકલાં જ બધું કરવાનું ને વધારામાં અગિયારથી પાંચ ઓફીસ. ટાઇપ કર્યા કરો. ફાઇલોમાં માથું ભરવી રાખો. મમ્મી-પપ્પા પણ … Continue reading પળભર 

હાસ્યકાર જયંતિ પટેલની ચિર વિદાય

જયંતિભાઈ રંગલાના નામે લખતા અને નાટકો પણ ભજવતા હતા. અમેરિકામાં તેમની સાથે મને સમય ગાળવાની સારી તક મળી હતી. ન્યૂયોર્ક સ્ટેટમાં તેમના ‘આનંદ-આશ્રમ’ના નિવાસ સ્થાનની પણ અમે મૂલાકાત લીધેલી. ફિલાડેલફિયામાં આવ્યા હતા ત્યારે તેમનોં વધુ પરિચય થયો. તેમનો આનંદી સ્વભાવ હંમેશા યાદ રહેશે.  -કોકિલા તેમની કારકીર્દી: જયંતિ કાલિદાસ પટેલનો જન્મ ૧૯૨૪ના મેની ૨૪મીએ અમદાવાદમાં થયો … Continue reading હાસ્યકાર જયંતિ પટેલની ચિર વિદાય