પુસ્તક પરિચય–  Lunch with Buddha

ઓટો નામના માણસની પત્ની ગુજરી ગઈ પછી તે બહુ નીરાશ રહેતો હતો. તેની બહેન ભાઈને આ પરિસ્થિમાંથી કાઢવા ન્યુયોર્કથી સીયાટલ સુધીનો પ્રવાસ ગોઠવે છે. બહેન નોર્થ ડાકાોટાથી તેના વર અને છ વર્ષની દીકરી સાથે સીયાટલ એરપોર્ટ સીધા મળવાના હતા. ઓટોના બે બાળકોને વેકેશન હોવાથી સાથે જોડાણાં. આવતા સત્રમાં તેઓ ઘર છોડી કોલેજ જવાના હતાં એટલે … Continue reading પુસ્તક પરિચય–  Lunch with Buddha

ભુલાય કેમ?

છોડ્યું ભલે વતન ચાલીસ વર્ષ પ્હેલાં, ને છો વસું સુદૂર દેશ, પરંતુ જાણો હું દેશનો બહુ વિચાર કર્યા કરું છું, જેવી મળી તક મને બસ દોદી જાતો  ને પ્હોંચીને પ્રથમ ગામ જૂને જઉં છું, જ્યાં જ્યાં વસ્યો જઈ બધે મળું મિત્ર જૂના,   જ્યાં નોકરી કપરી કૈંક કરી વખાની, ને હા જી હા કરી ખુશામત … Continue reading ભુલાય કેમ?

આષાઢ

આષાઢ ઉચારં, મેઘ મલારં, બની બહારં જલધારમં, દાદૂર ડકારં, મયૂર પુકારંમ, તડિતા તારં વિસ્તારં; ના લહી સંભારં, પ્યાસ અપારં, નંદકુમારં નિરખ્યારી, કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુલ આવો ગિરધારી ! [આષાઢમાં મેઘમલાર રાગ ગવાય છે. જળવૃષ્ટિઓની શોભા બની છે.દેડકા ડકાર કરે છે. વિજળી વિસ્તારથી ચમકે છે. પરંતુ તમે મારી સંભાળ ન લીધી. નંદકુંવરને નીરખવાની તૃષા … Continue reading આષાઢ