સંભારવા બેઠા આજ બધું સંભારવા બેઠાં, પાનખરે અમે લીલી વસંતને ખોળવા બેઠાં! કવિ સુરેશ ગાંધી (શું શું સાથે લઈ જઈશ હું?) સંકલન : મહેન્દ્ર મેઘાણી / સંપાદક: કોકિલા રાવળ સાંભરી જાઉં જો ક્યારેક હું સાંભરી જાઉં, તો પંખીડાને ચણ પૂરજો, એકાદ વૃક્ષને પાણી પાજો, ગાયડીની ડોક પંપાળજો ને ગલૂડિયાં રમાડજો... જો ક્યારેક હું સાંભરી આવું તો … Continue reading શું શું સાથે લઈ જઈશ હું? – બે કવિતા
Month: November 2019
What Will People Say – a film review
નોર્વેમાં રહેતી પાકિસ્તાની કુટુંબની આ વાર્તા ઈન્ડિયાના કુટુંબને પણ લાગુ પડે તેવી છે. એક મા-બાપને ત્રણ બાળકો હતા. દીકરો માબાપના કહ્યામાં હતો. મોટી દીકરી બાપને બહુ વ્હાલી હતી. સૌથી નાની દીકરી તો હજી આઠેક વર્ષની હતી. મોટી દીકરી યુવાન થઈ ત્યાં સુધી બધુ બરાબર ચાલતુ હતું. મોટી દીકરી સ્કુલમાં નોર્વેના છોકરા સાથે પ્રેમમા પડી. તેઓ … Continue reading What Will People Say – a film review
કાચી સોપારીનો કટ્ટકો
એક કાચી સોપારીનો કટ્ટકો રે એક લીલું લવિંગડીનું પાન આવજો રે... તમે લાવજો રે...મારા મોંઘા મે’માન એક કાચી સોપારીનો.... કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો કીધાં કંકોતરીનાં કામ, ગોતી ગોતીને આંખ થાકી રે બાવરી લિખિતંગ કોનાં છે નામ ? એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે એક ઝાંઝરનું ઝીણું તોફાન ઝાલજો રે... તમે ઝીલજો રે... એનાં મોંઘા ગુમાન … Continue reading કાચી સોપારીનો કટ્ટકો
સુખી સંસાર
હું અને મારી બેનપણી વાતો કરતા કરતા કારમાં જઈ રહ્યા હતા. ત્યાં તેણે તેના નણંદની વાત કાઢી એટલે મેં ટપકુ મૂક્યુ, "નણંદ-ભોજાઈ, સાસુ વહુના અણબનાવની વાત તો સદીઓથી ચાલી આવે છે." ત્યાં તેણે મને જવાબ આપ્યો. "બધાંને તેવુ નથી બનતુ . સાંભળો,મારા જ ઓળખીતાની વાત કહું.” જે હું અહીં ટાંકુ છું. એક સહકુટુંબમાં સૌ સંપીને … Continue reading સુખી સંસાર