કહેવતો

સોનુ જાણી સંઘર્યું -- નીકળ્યું કથીર. સોનું જોઈએ કસી ને માણસ જોઈએ વસી.  સોય પછવાડે દોરો. સોળે સાન વીસે વાન વળ્યાં તો વળ્યાં નહિ તો પથ્થર પહાણ. સૌ ગયાં સગેવગે, વહુ રહ્યાં ઊભે પગે. સૌનુ થશે તે વહુનું થશે. હક્કનું પચે; હરામનું ન પચે. હજાર કામ મૂકીને ના’વું ને સો કામ મૂકીને ખાવું. હમ બી … Continue reading કહેવતો

મારી દષ્ટિએ

મારી દષ્ટિએ આ ગુજરાતી ભાષાની છેલ્લી પેઢી છે. જે અહીં જન્મ્યા, ઊછર્યા એ બીજી-ત્રીજી પેઢીએ અહીં ગુજરાતી ભાષાનુ પૂર્ણવિરામ હશે. અહીંની નવી પેઢીને ગુજરાતી શીખવવાના જે પ્રયત્નો થયા છે તે ગેરમાર્ગે છે. વિદ્વાનનું માર્ગ-દર્શન લઈને પછી ગુજરાતી ભાષા શીખવવી જોઈએ. લંડનમાં ગુજરાતી શીખવવા પરીક્ષા વગેરે વ્યવસ્થા થઈ, પણ એ પ્રયત્નો કોલેપ્સ થયા. કારણ કે ગુજરાતી … Continue reading મારી દષ્ટિએ

પ્રેમની પ્રતીક્ષા

પચાસ વર્ષ પહેલાની આ વાત છે, જ્યારે સ્વીડનના એક ગામમાં એક જુવાને ભવિષ્યમાં પોતાની થનાર પ્રિયતમાને આલંગીને ચુંબન આપી કહેલુ કે  “હવે થોડા દિવસમાં જ પાદરીના આશીર્વાદથી આપણે એક થશું અને આપણો ઘરસંસાર શરૂ કરશું.“ તેની પ્રિયાંએ સ્મીત સાથે કહેલુ કે “આપણા સંસારમાં શાંતિનુ સામ્રાજય હશે, કારણકે હું તમારા સિવાય જીવી નહીં શકુ.“ આ જુવાન … Continue reading પ્રેમની પ્રતીક્ષા

ખિસકોલી

ખિસકોલી તો રોજ સવારે આંગણે મારે આવે, ગુચ્છા જેવી પૂંછ હલાવી, “કેમ છો?“ કહી ભાગે... મગફળી લઈ આવું ત્યાં ઉતાવળી થઈને નાસે, પાણીલઈને આવું ત્યાં તો કૂદકો મારી ભાગે! દાદીમાના બાગમાં એણે દર બનાવ્યું મોટું, નાનાં-નાનાં બચ્ચાં એમાં ઝીણું- ઝીણું બોલે... દરમાંથી તો છાનાંમાનાં ડોકિયાં બચ્ચાં કરે, માને જોઈને એની પાછળ દોટમદોટા કરે... બોલ્યા વિના … Continue reading ખિસકોલી