મા માટેનો ખાસ દિવસ. અહીં આ દિવસે તેને બહુ માન અપાય છે. તેને અભિનંદન ઉપરાંત ફુલ નો ગુલદસ્તો ચોકલેટની ભેટ મળે છે. ધણા તેને કપડાલતા વગરેની ભેટ સોગાદ પણ આપે છે. ન આવી શકે કે દૂર રહેતા હોય તો પોસ્ટખાતાને કે UPSને ખટાવે છે. ફોન ઈ-મેઈલ પણ થાય છે. Happy Mother’s Day! મહિયરને આંગણે પગ … Continue reading મા! હું આવી…
Month: May 2020
કિશોરની યાદમાં — પંચમ જ્યોર્જ
કિશોરની સાતમી પૂણ્યતીથિએ તેની યાદમાં નીચેની એક વાર્તા પ્રસ્તુત કરૂ છું. આશા છે કે તે તમને ગમશે. “પંચમ જ્યોર્જ“ એક હળવી વાર્તા... પંચમ જ્યોર્જ ચોવીસે કલાક, એક પણ મટકું માર્યા વિના, બ્રિટિશ સલ્તનત ઉપર સૂરજનારાયણ તપતા હતા અને પંચમ જ્યોર્જના નામે દુનિયા ઝૂકતી હતી એ જમાનાની વાત છે. પણ મારે આજે તમને એ પંચમ જ્યોર્જની … Continue reading કિશોરની યાદમાં — પંચમ જ્યોર્જ