ગયા અઠવાડિયે મેં ગુજરાતી વાર્તા-લેખનમાં ભાગ લીઘો. કોરોના વાયરસને લીઘે અમે ઓન-લાઇન દ્વારા મળ્યા. ત્રણ દિવસનો ઝુમ-મિલનનો કાર્યક્રમ હતો. બિજા સાહિત્યના કાર્યક્રમમાં ખાણી-પીણીની વ્યવસ્થા થાય. પરંતુ આ વખતે તો રસોઇ કે ચા-પાણિની સગવદ આપણા પોતાના રસોડામાંથી જ કરવાની હતી. મારાથી કાંઈ પૂર્વ તૈયારી ન થઈ શકી. મને આગલે દિવસે ચાર અંગ્રેજી અને ચાર ગુજરાતી વાર્તાઓ મળી. … Continue reading મારો ઝુમ-મિલનનો અનુભવ
Month: July 2020
કોવિડમાં દરિયાની મોજ
આજે બપોરે દોઢ વાગે અમારી સવારી ન્યુજર્સીનાં Seaside Park જવા ઉપડી. અમને આ દરિયાકિનારો ફાવી ગયો છે. દરિયે જવાનો વિચાર કરીએ ત્યારે અમે વર્ષોથી અહીં જ કાર લઈને આવી પહોંચીએ છીએ. ત્યાં પહોંચતા ફિલાડેલ્ફિયાથી લગભગ દોઢથી બે કલાક લાગે. અમે સુપર-માર્કેટંમાં થોડી ખાણી-પીણીની ખરીદી કરવા રસ્તામાં થોભ્યા. ત્યાર પછી અમારી મનગમતી આઈસ્ક્રીમની જગ્યા આવી. મેં સ્વીટકોન ઉપર … Continue reading કોવિડમાં દરિયાની મોજ
Aaranyak — Unschooling in the Forest
A friend reached out to help with a fundraiser for her daughter. The daughter is Isha Sheth, daughter of Parul & Falgun Sheth. Isha and friend Daksha have started a new project Aaranyak, operating in the Dediapada block of Narmada district, in Gujarat state in India, on the outskirts of Shoolpaneshwar Wildlife Sanctuary. About Isha & … Continue reading Aaranyak — Unschooling in the Forest
મધ – લઘુકથા
ઇષ્ટી એટલે નિજાનંદ, નિજી જગત, પોતાનો ખંડ, પોતાનું ટેબલ. એની બૂક્સ અને નાની મોટી કામની નકામની અનેકાનેક વસ્તુઓની વચ્ચે તે હોય. નવરાશે કાનમાં ઇયરફોન ચોંટાડે, કમ્પ્યુટરમાં ડેવિલ્સને હરાવે ને વધારે સમય મળે ત્યારે એવેંજર્સ કે અમેરીકન ગાયક વ્રુંદને હાજર કરે. અગીયારમાં ધોરણમાં તે આવી છે. તેથી મોટા ભાગે તેને કોઇ કામ ચિંધે નહિ. અલબત્ત એ … Continue reading મધ – લઘુકથા
ડર
પછી મારાથી પુછાઈ ગયું આંગળીઓને હવે તમે આટલી બધી ધ્રુજો શાને? કરચલીદાર આંગળીના ટેરવે ફૂટી રતાશ હસીને જાણે એકઠી કરી રહી કુમાશ, કહે: કેટકેટલી લાગણીઓની ટ્રેનો દોડી મહીં ભાવવાહી પળોના કાફલા રોકાયા અહીં હવે તો એની સ્મૃતિઓ ક્ષણિક ડોકાય છે પછી તો આંગળીઓએ પૂછી લીધું જ મને ડર વૃધ્ધત્વનો હવે સતાવી રહ્યો છે તને? Laxman … Continue reading ડર
મુંબઈ થી અમેરિકાની સફર
મારી મુંબઈથી નીકળવાની તારીખ હતી 15 March 2020. એરપોર્ટ ઉપર અંદર જતા પહેલા એક વ્હીલચેર વાળાએ મને સામેથી પૂછ્યું, "માજી વ્હીલચેર ચાહિયે?" મુંબઈ જતી વખતે મને વજન ઉંચકવાની તકલીફ થઈ હતી એટલે મેં તરત હા પાડી દીધી. આમ તો અત્યાર સુધી કોઈવાર વ્હીલચેર લીધેલી નહીં. હું ચાલવાની હિમાયતી છું. તેણે મારા ગેટ પર પહોંચાડતા પહેલા … Continue reading મુંબઈ થી અમેરિકાની સફર