ડર 


પછી મારાથી પુછાઈ ગયું આંગળીઓને
હવે તમે આટલી બધી ધ્રુજો શાને?

કરચલીદાર આંગળીના ટેરવે ફૂટી રતાશ
હસીને જાણે એકઠી કરી રહી કુમાશ,કહે:

કેટકેટલી લાગણીઓની ટ્રેનો દોડી મહીં
ભાવવાહી પળોના કાફલા રોકાયા અહીં
હવે તો એની સ્મૃતિઓ ક્ષણિક ડોકાય છે
પછી તો આંગળીઓએ પૂછી લીધું જ મને
ડર વૃધ્ધત્વનો હવે સતાવી રહ્યો છે તને?


લક્ષ્મણ રાધેશ્વર, ભાવનગર, ૧-૬-૨૦

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s