દુશ્મન,એક લઘુકથા

‘હું કંટાળી ગઇ છું.’ મંજુએ કટાણું મોં કરીને ચોખવટ કરી : ‘આવી ગંધ તે કોણ વેઠે નિત ઊઠીને? તમે ભલે ને કકળાટ કરતા ફરો. સાંજે પાછા આવશો ત્યારે તમારું આ આસોપાલવ...’ કેતનને આગળના શબ્દો નહીં જીરવાય એમ સમજી એણે વાક્ય અધૂરું છોડી દીધું. બધા ‘પેન્ડ્યુલા’ રોપતા હતા, એ દિવસોમાં કેતન દેશી આસોપાલવ લઇ આવેલો. મંજુએ … Continue reading દુશ્મન,એક લઘુકથા

ગાય તેનાં ગીત

આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દડદડતા ગામને તમનેયે થાય ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ તળે ગહેકું કે પાનમાં અને ચોમાસું ગાજે છે રાનમાં આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી … Continue reading ગાય તેનાં ગીત

વાંસનો અંકુર (પુસ્તક પરિચય)

ધીરૂબેન પટેલને હું મંબઈમાં કનુભાઈ સૂચકને ઘેર દર ગુરૂવારે મળતી. તેમને ગદ્યસભામાં ત્રણેક વરસ પહેલા મળેલી. ઉંમર નેવુથી ઉપર હશે. એક પ્રખ્યાત લેખિકાને મળીને મને આનંદ થયેલો. પાછી અમેરિકા આવી ત્યારે મને મારી ગરની લાઈબ્રેરીમાંથી તેમનુ ‘વાંસનો અંકુર’ પુસ્તક હાથમાં આવ્યું. સરળ ભાષામાં લખાયેલું આ પુસ્તક તો બે દિવસમાં વાંચી કાઢ્યું. અહીં તેનો મેં ભાવાનુવાદ … Continue reading વાંસનો અંકુર (પુસ્તક પરિચય)

વંદન અને મંથન

પ્રાર્થનાભૂમી -- વંદન અને મંથન ગાંધીજીના કર્મયોગનો પ્રાણ.સવારે અહીં પ્રાર્થના કરી સૌ આશ્રમમવાસીઓ કામે ચડતા ને સાંજે અહીં જ પ્રાર્થના કરી કામનો હિસાબ માંડતા. ગાંધીજીની કેટલીય આકરી કસોટીઓ, વિટંમબણાઓ વખતે આ સ્થળ સાચા નિર્ણયનું કે મંથનનું સાથી રહ્યું છે. Prarthana Bhoomi -- Prayer and Introspection The Prarthana Bhoomi (prayer ground) provided the vital force for Gandhiji's … Continue reading વંદન અને મંથન

એક વિરાટ નકશીદાર મંદિર

એક વિરાટ નકશીદાર મંદિર, મંદિર પર સોનાનો કળશ, બાજુમાંથી પસાર થતી એક ગામડિયણ એના માથા પર માટીનો ઘડો આ બંનેની વચ્ચે હું ઊભો છું કાચો કુભ લઈને. મને ખબર નથી કે તૃપ્તિ થાય એવું જળ સુવર્ણકળશ આપશે કે માટીનો ઘડો ! ! ૯-૭-૧૯૮૮ ( સંપાદન : સ્વ. સુરેશ દલાલ ) ‘કવિ અને કવિતા કેટલાંક કાવ્યો’ … Continue reading એક વિરાટ નકશીદાર મંદિર