ઘરશાળા ના વિદ્યાર્થી હોવું એટલે શું ?

એક જબરો અનુભવ થયેલો. થોડાક સમય પહેલા જ્યારે Northeastમાં જવાનું થયું ત્યારે એક ટ્રેકિંગ નો પોઇન્ટ, મેઘાલયમાં ચેરાપૂંજીમાં હતો. ચેરાપૂંજીમાં વિશ્વ નો સર્વાંધિક વરસાદ પડે છે. અમારે એકદમ છેવાડાની હોટેલમાં રહેવાનું હતું. ચાલુ વરસાદે અમે ત્યાં પહોંચ્યા ત્યારે રાત થઈ ગયી હતી, એટલે આજુબાજુમાં સવારે નીકળવું એવું નક્કી કરીને સુઈ ગયા. સવારે આંટો મારવા હું … Continue reading ઘરશાળા ના વિદ્યાર્થી હોવું એટલે શું ?