ઉત્તમ ગજરના "સન્ડે ઇ-મહેફીલ"માં 475 વાર્તા, કવિતા તથા ગઝલનો સંગ્રહ છે. તેમાંથી આ એક ફકરો તમને જરૂર રસ ઉપજાવશે. આપણને સૌને કોઇ સાંભળે તેવી આકાંક્ષા છે; બાળકથી માંડી મોટી ઉંમરને આપણે સાંભળતા શીખીએ અને સાવ પંદર મીનીટ જેટલો સમય આપ્વો. ખાસ કરીને આ કોવિદના સમયમાં, જ્યારે સૌ અકેલા પડી ગયા છે. આજ સવારના મારી દિકરી મીનળે … Continue reading આપની પાસે ચંદ મીનીટો છ?
Month: March 2021
જૂઠડા સમ — રઠિયાળી રાત
રઠિયાળી રાત -- એક ઝવેરચંદ મેઘાણી એ સંપાદન કરેલુ પુસ્તક. તેમાંથી એક કવિતા -- જૂઠડા સમ. ઝવેરચંદ મેઘાણીની યાદમાં -- ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ - ૯ માર્ચ ૧૯૪૭. પતિના આચરણ પર સ્ત્રીને સંદેહ ઉપજી ચૂક્યો છે. બેવફા સ્વામી જૂઠા સોગંદ ખાઈ ‘તમે મને વ્હાલાની પ્રતીતિ કરાવવા મથે છે. એ કૂપંથે વળેલાને ચતુર ગૃહિણી નિર્મળ ગૃહજીવનની સાચી રસિક્તાની વ્હાલ આપીને … Continue reading જૂઠડા સમ — રઠિયાળી રાત
તારક મહેતાની સ્મૃતિ વિશેષ – પુસ્તક પરિચય
હાસ્યકાર તારક મહેતા -- જન્મ: ૧૨/૨૬/૧૯૨૯ — મરણ: ૧/૦૩/૨૦૧૭ તારક મહેતાનાં શ્રધાંજલી વખતે જેજે લોકો બોલ્યા હતા તેનો સંગ્રહ આ પુસ્તક “સ્મૃતિ વિશેષ” તરીખે લેવાયેલો છે. તારકભાઇની દીકરી ઈશાની શાહ અને ગીની માલવિયાએ ૨૦૧૯માં ચિત્રલેખામાં મુખપૃષ્ટ અને ફોટાઓને પ્રદાન કર્યા હતા. આ પુસ્તકમાં જીવન દરમિયાન તેમના સંપર્કમાં આવેલા તેમના મિત્રો અને સગાઓએ શ્રધાંજલી અર્પેલી છે. તે … Continue reading તારક મહેતાની સ્મૃતિ વિશેષ – પુસ્તક પરિચય
આ ઊંમર તો આવી પહોંચયા…
આ ઊંમર તો આવી પહોંચયા કેટલાક કામો કરવાં બાકી છે આ કેશ થયા સૌ ચાંદીનાં મનને સોનાનું કરવું બાકી છે. જરા મહેકી લઉં હું પૃથ્વીથી થોડા તારા ગણવાં બાકી છે, આ વૃક્ષોને પાણી દઈ દઉં, પેલા પંખીને ચણ બાકી છે. ગીતો મસ્તીનાં ખૂબ ગાયાં થોડી પ્રાર્થનાઓ હાજી બાકી છે, મારાં સૌને મેં ખૂબ ચાહ્યા, જગને … Continue reading આ ઊંમર તો આવી પહોંચયા…