વિનોબા ભાવે ચેતનવંતા અને ધાર્મીક હતાં. તેમના સ્વાનુભવ દરેક ભારતિય જનને અસર કરશે. દસ વર્ષની ઉંમરે તો તેણે ઘર છોડ્યું હતું અને આ જીવન બ્રહૃમચારી રહેવાનો નિર્ણય લીધો હતો. વિનોબાને જ્યારે ગાંધીજીનો પરિચય થયો ત્યારે તે તેની પ્રવૃતિમાં જોડાયા. 1940માં ગાંધીજીએ વિનોબા ભાવેને બ્રીટિશ રાજ સામે સત્ત્યાગ્રહ કરવાનો આગ્રહ કર્યો. ભારતને સ્વતંત્રતા મળી પછી વિનોબા … Continue reading પુસ્તક પરિચય – Moved By Love
Month: May 2021
અનુવાદક
watercolor - Kishor Raval 2008 અનુવાદકની સ્થિતિ કાફકાના તથાકથિત નાગરિક જેવી છે. એ નાગરિક બે સાંકળથી બંધાયેલો છે. એક સાંકળ પૃથવી સાથે છે અને બીજીનો પૃથવી પારના પ્રદેશ સાથે. એ એક દિશામાં વધારે પગલા માંડે કે તરત જ બીજી સાંકળ ખકડી ઊઠે અને એની ગતિને રૂંધવાનો પ્રયત્ન કરે. અનુવાદક પણ બે સાંકળથી બંધાયેલો છે. એક … Continue reading અનુવાદક
વાદળ અને મેદાન
તમે લોકો તો વાદળ જેવા છોહવાઓની સાથે આવ્યાંથોડીક વાર આકાશ પર છવાઈ રહ્યાંવરસ્યાંઅને ક્યાંક દૂર દૂર નીકળી ગયાં અમે મેદાનો જેવા છીએપોતાની જગ્યા ઉપર સ્થિરઅને અમને ખબર છે કેજનારા ફરી પાછા આવતા નથી. watercolor -- Kishor Raval 2008 લેખક : મીના કુમારી અને કંવલ કુંડલાકર
શ્રેષ્ટ કથા
ફરી હું એક ક્થા કહુ? એક ધર્મગુરૂને થોડાક શિષ્યો હતા. રોજ સવારે ધર્મગુરૂ તેમને શુભ, સૌંદર્ય અને પ્રેમના સ્વરૂપ વિશે વાતો કરતા. એક સવારે તે વાત કરવામાં હતા કે એક પંખી આવીને તેમની બારીની પાળી પર બેઠું અને ટહુકવા લાગ્યું. થોડીવાર ટહુક્યા પછી તે ઊડી ગયું. ગુરૂએ કહ્યુ : ‘આજ સવારનો વાર્તાલાપ પૂરો થયો.’ Photo … Continue reading શ્રેષ્ટ કથા
કિશોરની યાદમાં — કેવી હશે ને કેવી નૈ
મારા પતી કિશોર રાવળ મે ૧૧, ૨૦૧૩ માં ગુજરી ગયા. આજે મારા લગ્નને ૬૨ વર્ષ થયા હોત. લગ્ન પહેલા અમને ૬ વર્ષની ઓંળખાણ હતી. હજી મને રોજ સપનામાં આવે છે, અને મારી સવારની પ્રાર્થનામાં હોય છે. આજે હું જે છું તે તેમના થકી છું. ગય કાલે અમેરિકામાં "મધર્સ ડે" ઉજવાણી, એટલે મને કિશોરની યાદમાં તેમની … Continue reading કિશોરની યાદમાં — કેવી હશે ને કેવી નૈ