Meenal’s weekly bread delivery includes a short essay or poem selected by baker Michael of Michael’s Bread. This one by Kim Stafford held her attention.
The design committee for making the world
had stalled with the problem of drought.
“We have the sea over here, the desert
over there—how many roads do we need,
how many trucks, how many miles of pipe?”
At the back of the great hall stood the daughter
of the doorman, who had brought him supper.
She pulled him down to whisper in his ear
her dream of the mystery of mist. “My child,”
he whispered, “that makes no sense at all.”
Kokila enjoyed translating this into Gujarati; read on!
વર્ષા રૂતુના આગમન પહેલા
મંડળ રચી પડ્યું માપણી કરવા
કેમ કરી દુષ્કાળને હટાવવા
આ તરફ દરિયો, પેલી તરફ સૂકી ધરતી
આપણે કેટલા રસ્તા જોશે
કેટલા વાહનો, કેટલા કિલોમિટરની નહેરો જોશે?
પેલે પાર દીકરી ચોકીદાર હાટુ
લઈ ઉભેલી ભાથું
તેણે બાપાના કાન મહી ઝાકળ કેરા,
સપના સુણાવ્યા.
“બેટા, તારા સપનામાં અક્કલ ના જણાયા.”
Writer / લેખક — Kim Stafford / કિમ સ્ટેફોર્ડ — kimstaffordpoet.com
Translator / અનુવાદ — Kokila Raval / કોકિલા રાવળ — kesuda.com
—