૧૯૬૪માં અષ્વેત પ્રજા ભયમાં જીવી રહી હતી. લીલી ઓવેન્સ ચાર વરસની હતી ત્યારે તેની મા ગુજરી ગઈ હતી. દસ વરસ પછી પણ તેને તે દ્રશ્ય નજર સામે તરવર્યું. આ કથા લીલી ઓવેન્સને તેના નાનપણની ઝાંખી કરાવી; તેને તેની માનુ મોત નજર સામે તરવર્યું. તે વખતે અષ્વેત કામવાળી ‘nanny’ તેને માની જેમ સાચવતી હતી. જ્યાં તેમને … Continue reading પુસ્તક પરિચય — The Secret Life of Bees
Month: July 2021
લઘુકથા — થમ્સ અપ
વાવેલું તરત નજરે ન પડે. ઊગે ત્યાર ખબર પડે. ઘણી વખત ઊગી નીકળ્યું હોય પણ નજરે ન ચડ્યું હોય એમ બને જ છે ને ! મારા ભણાવવાની બાબતમાં આવું બન્યા કરે છે પણ અત્યારે નજરે પડ્યાની વાત છે ! ‘આપણે કામ કરતા હોઈએ તે સ્થળે કેટલાક શિષ્ટાચાર પાળવા જોઈએ. તમે વિદ્યાર્થીઓ છો. તમારું કામ ભણવાનું … Continue reading લઘુકથા — થમ્સ અપ