પુસ્તક પરિચય — The Secret Life of Bees


By Source, Fair use, https://en.wikipedia.org/w/index.php?curid=16814439

૧૯૬૪માં અષ્વેત પ્રજા ભયમાં જીવી રહી હતી. લીલી ઓવેન્સ ચાર વરસની હતી ત્યારે તેની મા ગુજરી ગઈ હતી. દસ વરસ પછી પણ તેને તે દ્રશ્ય નજર સામે તરવર્યું. આ કથા લીલી ઓવેન્સને તેના નાનપણની ઝાંખી કરાવી; તેને તેની માનુ મોત નજર સામે તરવર્યું. તે વખતે અષ્વેત કામવાળી ‘nanny’ તેને માની જેમ સાચવતી હતી.

જ્યાં તેમને કોઈ ઓળખતુ ન હતું તેવા ટીબ્યુરોન ગામમાં તેને તેની મા સમી અષ્વેત મા રોઝાલીન સાથે ગઈ.

ટીબ્યુરોન ગામમાં બીજી ત્રણ અષ્વેત બહેનો મધમાખીઓને ઉછેરવાનો ધંધો કરતી હતી. આ બહેનો લીલીની માનો ઈતિહાસ જાણતી હતી. લીલીને આખી મધમાખીની પ્રવૃતિઓ સમજાવવામાં આવી. તેઓએ લીલીને મધમાખીની પ્રવૃતિ દ્વારા સ્ત્રીની શક્તિ સમજાવી. મધમાખીઓના ટોળામાં એક સ્ત્રી રાણી હોય જે તેઓનું સંચાલન કરે. આ રાણી આવતી પેઢીની દીકરીઓને આ કથા કહેતી રહેશે…

આખી કથા કાલ્પનીક છે. ન ધારેલી જગ્યાએ તેને માનો અનુભવ થાય છે. તે છેવટ સુધી માની શોધમાં રહે છે…

આ નવલ ક્થા ઘણું સનમાન પામી છે. તેની મૂવી પણ બની છે.


લેખક — સુ મોંક કીડ્ડ | Sue Monk Kidd | The Secret Life of Bees
ભાવાનુવાદ — કોકિલા રાવળ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s