હાટ પાથરશું

હાટ પાથરશું અને- દષ્ટિમાં મલકાટ પાથરશું અને- સ્પર્શમાં પમરાટ પાથરશું અને- આ અગાસી પર પ્રતિક્ષા છે ઊભી, આ નજરની વાટ પાથરશું અને- ચેતના નિતાંત ટહુકી ઊઠશે, પાંખમાં ચળકાટ પાથરશું અને- છે મિલનની એક એવી ઝંખના, ભીતરે તલસાટ પાથરશું અને- સગપણો સૌ મઘમઘી જાશે ‘કિશોર’, એક દિવસ હાટ પાથરશું અને- (‘ધબક’) ના સૌજન્યથી, પાનું નંબર ૬૫ … Continue reading હાટ પાથરશું

જવેરચંદ મેઘાણીની યાદમાં

મારૂ બાળપણ ભાવનગરમાં વીત્યુ હોવાથી હું મેઘાણી કુટુંબમાં સૌને ઓળખું છું. ખાસ કરીને અમેરિકા આવેલા દરેક સભ્ય સાથે પાછળથી વધારે પરિચય થયો. તેની દીકરી પદ્મલા મારા વર્ગમાં ભણતી. અને જયંતભાઈ મારા કરતા એક વર્ષ આગળ ભણતા. ભાવનગરના ઘરશાળામાં ભણી એટલે અમે ઝવેરચંદ મેઘાણીના ઘણાં ગીતો ગાયા છે. રવિન્દ્ર સંગીતમાં પ્રહલાદ પારેખ અને મેઘાણીના બંગાળી ભાષાના … Continue reading જવેરચંદ મેઘાણીની યાદમાં

ગીત એક ગાયું ને વાયરે વાવ્યું…

અતૂટ એક કાચા સૂતરનો તાંતણો. હાં રે ઓલી લોઢાની બેડિયુંય તૂટે, અતૂટ એક કાચા સૂતરનો તાંતણો. હાં રે ઓલી સોનાની સાંકળી વછૂટે, અતૂટ એક કાચા સૂતરનો તાંતણો. હાં રે દુરબળિયાંને બળિયાં શું બાંધે, અટૂત એક કાચા સૂતરનો તાંતણો.     કવિ: જુગતરામ દવે સંપાદક: મહેન્દ્ર મેઘાણી ( ગીત એક ગાયું ને વાયરે વાવ્યું...  ) ના … Continue reading ગીત એક ગાયું ને વાયરે વાવ્યું…

રવિશંકર રાવળ — ૧૨૯ જન્મદિવસ

રવિશંકર રાવળ ૧ ઓગસ્ટ ૧૮૯૨ ભાવનગર -- ૯ ડિસેંબર ૧૯૭૭ અમદાવાદ અમારા બાપુના ૧૨૯ના જન્મ દિવસે તેમની યાદ આવ્યા વગર રહે નહીં. તેઓ ગુજરાતના કલા ગુરૂ હતા. તેમણે ઘણા શિષ્યો તૈયાર કર્યાં. ગરીબ શિષ્યોને મફત ભણાવતા. રેડિયો ઉપર પ્રવર્ચન પણ આપતા. રાવળ કુટુંબે તેમની યાદમાં ‘ગુજરાતમાં કલાના પગરણ’ પુસ્તકનને ૧૯૯૮માં પ્રકાશિત કર્યું. અમે તેમના કુટંબી … Continue reading રવિશંકર રાવળ — ૧૨૯ જન્મદિવસ