હાથ શાળ

હાથ શાળની બનાવટોની વસ્તુઓનો આધાર તેની પહોળાઇ ઉપર છે. જો નાની શાળમાં પાતળો સુતરાઉ દોરાનો ઉપયોગ કરો, તો તેમાંથી બે-ત્રણ ઇંચ જેટલીજ પહોળાઇનુ વણી શકો. જેમાથી પટ્ટા જવું થાય. આ પટ્ટાને બાજુ બાજુમાં ગોઠવીને સાંધોતો પર્સ જેવી વસ્તુઓ બનાવી શકાય. જો મોટી શાળ વાપરો તો જાડા સુતરાઉ દોરાનો ઉપયોગ કરાય. આમા ઊનનો ઉપયોગ પણ કરી … Continue reading હાથ શાળ

કોર્નીંગનું કાચ મ્યુઝિયમ

અપ-સ્ટેટ ન્યુ-યોર્કમાં કોર્નીંગ ગામમાં આવેલું મ્યુઝિયમ છે. કોર્નીંગવેરનાં વાસણો તો બધા જાણે છે. પરંતુ અહીં તો આખો દિવસ ઓછો પડે તેડલી કાચની બનાવટો છે. મ્યુઝિયમ જવાનો રસ્તો ગામમાં પહોંચ્યા પછી સહેલાઇથી મળી જાય છે. કારણકે આપણને અગાઉથી જણાવવામાં આવ્યું છે કે લાલ પટ્ટા ઉપર ચાલો તો સીધા ત્યાં પહોંચી જશો. ચાલી ન શકે તેઓ માટે, અથવા વરસાદ-ઠંડીથી બચવા માટે … Continue reading કોર્નીંગનું કાચ મ્યુઝિયમ