Before The Rains Had Come / વર્ષા રૂતુના આગમન પહેલા

Meenal’s weekly bread delivery includes a short essay or poem selected by baker Michael of Michael’s Bread. This one by Kim Stafford held her attention. Before the Rains Had Come The design committee for making the world had stalled with the problem of drought. “We have the sea over here, the desert over there—how many … Continue reading Before The Rains Had Come / વર્ષા રૂતુના આગમન પહેલા

સુવર્ણ પ્રકાશ

સુવર્ણ પ્રકાશ સુવર્ણ પ્રકાશ મસ્તકે ઊતર્યો, તિમિરમાં સૂર્ય તેજ પ્રકાશ્યું, સુશુપ્ત ડહાપણ ઉજાગર થયું, નિરવ રોશની અને જ્યોત પ્રગટયાં. પછી પ્રકાશ કંઠે ઉદઘાટીટ થયો, વક્તવ્યને દિવ્યતા બક્ષી, સંગીતનો નાદ રણક્યો, શબ્દ અમૃત પામ્યો. સુવર્ણ પ્રકાશ હૃદયે ઉતર્યો, શાશ્વતીનું સાન્નિધ્ય પ્રગટ્યું, પ્રભુનું મંદિર બન્યું, લાગણીના સૂર ગૂંજ્યાં. સુવર્ણ પ્રકાશ પગ સુધી પહોંચ્યો, સ્થાયી થઈને રમમાણ બન્યો. … Continue reading સુવર્ણ પ્રકાશ

બાપુની નાનપણની વાર્તા / Stories from Bapu’s life

ઘોરી અંધારી રાતથી મોહન ડરતો હતો. તેને કાયમ ભૂતની બીક લાગતી. જ્યારે રાતે એકલો હોય, ત્યારે તેને થતું કે ક્યા ખૂણેથી ભૂત ઓચીંતાનો તેની ઉપર છલાંગ મારશે. આજની અંધારી રાત એવી હતી કે માણસ પોતાનો હાથ પણ ન જોઈ શકે. મોહનને એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવું હતું પણ તેના પગ સીસાની જેમ ભારે થઈ ગયા. … Continue reading બાપુની નાનપણની વાર્તા / Stories from Bapu’s life