‘યસ સર..’ દરવાજે ઊભેલા એક મોટી ઉંમરના છોકરાએ જવાબ આપ્યો. ‘અરે વિશાલ..? તુ? કેમ અત્યારે?’ હું તેને ઓળખી ગયો. મારો જૂનો વિદ્યાર્થી, હા, એ વખતે એનો નંબર પણ અગિયાર જ હતો. મેં પૂછ્યું, ‘બોલ ને. કેમ આ બાજુ?’ ‘બસ મારા મોટા ભાઈના બાબાને મૂકવા આવ્યો હતો. અહિથી નિકળ્યો ને તમે મારો રોલ નંબર બોલ્યા એટલે … Continue reading રોલ નંબર અગિયાર – વિશાળ
Tag: અજય ઓઝા
રોલ નંબર દસ – રાધિકા
‘યસ સર.’ દસ નંબર બોલી.. એનું નામ રાધિકા, અલ્હડ પણ એવી જ, નામ પ્રમાણે ગુણ. આટલી નાની ઉંમરમાં એ આટલી ઠરેલ હશે એ તો હજી મને થોડા દિવસ પહેલા જ ખ્યાલ આવ્યો. ગયા અઠવાડિયે હું વર્ગમાં ગ્રામપંચાયતનો પાઠ ભણાવી રહ્યો હતો ત્યારે એનું ધ્યાન ક્યાંક બીજે જ હતું. હુ ગુસ્સે થયો એટલે સૌથી પહેલા ઊભી … Continue reading રોલ નંબર દસ – રાધિકા
રોલ નંબર દસ? નવ!
અજાણ્યા માણસને સ્વાભાવિક જ થાય કે હું રોલ નંબર નવ તો ભૂલી જ ગયો, માસ્તરને જ એકડા બરાબર આવડતા નથી. પણ મને કે મારા વર્ગના બાળકોને એ આશ્ચર્ય થાય નહિ. કેમ કે આઠ પછી કાયમ દસ નંબર જ બોલવાનું રહેતું. નવ નંબર તો વિક્રમનો હતો. અને એનો નંબર બોલું કે ન બોલું એ ક્યાં સાંભળવાનો … Continue reading રોલ નંબર દસ? નવ!