કિશોર રાવળ -- ૮મી ડિસેંબર ૧૯૩૦ - ૧૧મી મે ૨૦૧૩ કિશોરને ગુજરી ગયાને સાત વર્ષ પૂરા થયા. તેમના મિત્રો અને સગાઓ સાથે વાત કરૂ ત્યારે સૌ તેને બહુ યાદ કરે છે. મને પણ રોજ સ્વપનામાં મળે છે. તેઓ હળવી વાર્તાઓનાં લેખક હતા અને ચિત્રકાર પણ. તેમની વાર્તા "એકત્રીસ-લક્ષણો" ડિસેંબર ૨૦૧૪માં “અમે ભાનવગરના ભાગ ૨” પુસ્તકમાં પ્રકાશીત થઈ હતી. … Continue reading કિશોરનીં યાદમાં — એકત્રીસ-લક્ષણો
Tag: અમે ભાનવગરનાં
કિશોરની યાદમાં — પંચમ જ્યોર્જ
કિશોરની સાતમી પૂણ્યતીથિએ તેની યાદમાં નીચેની એક વાર્તા પ્રસ્તુત કરૂ છું. આશા છે કે તે તમને ગમશે. “પંચમ જ્યોર્જ“ એક હળવી વાર્તા... પંચમ જ્યોર્જ ચોવીસે કલાક, એક પણ મટકું માર્યા વિના, બ્રિટિશ સલ્તનત ઉપર સૂરજનારાયણ તપતા હતા અને પંચમ જ્યોર્જના નામે દુનિયા ઝૂકતી હતી એ જમાનાની વાત છે. પણ મારે આજે તમને એ પંચમ જ્યોર્જની … Continue reading કિશોરની યાદમાં — પંચમ જ્યોર્જ
‘અમે ભાનવગરના ભાગ ૧’ ની બીજી આવૃતિ
૨૦૦૫ માં કિશોરે પોતાની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ એક પુસ્તક રૂપે તૈયાર કર્યો — અને ’અમે ભાનવગરનાં’ અમદાવાદમાં છપાવી. પોતાના હાથે સાહિત્ય મિત્રોમાં વહેંચી. અઢીસો કોપી છપાવેલી. આજે ૧૩ વર્ષ પછી પણ તેની માગણી અવાર - નવાર આવે છે. એટલે અમે બીજી આવૃતિ છપાવવાનો વિચાર કર્યો. ૨૦૧૪ માં અમે કિશોરની બાકીની વાર્તાઓ જે કમ્પયુટરમાં પડેલી તે … Continue reading ‘અમે ભાનવગરના ભાગ ૧’ ની બીજી આવૃતિ