કમળ

આજે ફરીથી હૃદયમાં વ્યથા અને મગજમાં તનાવ સાથે તે ઘરે પાછો ફર્યો હતો. કોઈ સાથે વાત કર્યા વિના બાથરૂમમાં દાખલ થઇ ગયો.  ગરમપાણીની બાલદી લઇ આવેલી પત્ની ઉત્સુકતાભરી પૂછી રહી, 'શું થયું…? કંઈ વાત થઇ…?’ 'ના ... હજી સુધી કઈ પાર પડ્યું નથી'. ધીમેથી જવાબ આપી બાથરૂમનો દરવાજો બંધ કર્યો, પણ તેના કાન ખુલી ગયા. … Continue reading કમળ