watercolor - Kishor Raval 2008 અનુવાદકની સ્થિતિ કાફકાના તથાકથિત નાગરિક જેવી છે. એ નાગરિક બે સાંકળથી બંધાયેલો છે. એક સાંકળ પૃથવી સાથે છે અને બીજીનો પૃથવી પારના પ્રદેશ સાથે. એ એક દિશામાં વધારે પગલા માંડે કે તરત જ બીજી સાંકળ ખકડી ઊઠે અને એની ગતિને રૂંધવાનો પ્રયત્ન કરે. અનુવાદક પણ બે સાંકળથી બંધાયેલો છે. એક … Continue reading અનુવાદક
Tag: કાવ્ય પરિચય
કાવ્યને પામવાની કૂંચી
ઘણાં વરસ પહેલાં એક વિદ્યાર્થીએ કોઈ કાવ્યની એક પંક્તિ દેખાડીને મને પૂછેલું: ‘આનો અર્થ શો થાય?’ મેં પંક્તિ વાંચી. પંક્તિ આ પ્રમાણે હતી: ‘ચકલીની ચાંચમાંથી સૂરજ નીકળ્યો.’ મેં વળતો સવાલ કર્યો: ‘આમાં ન સમજાય તેવું શું છે?’ ‘ચકલીની ચાંચમાંથી તે કંઈ સૂરજ નીકળતો હશે?’એણે તરત જવાબી પ્રશ્ર્ન કર્યો. તો ચકલીની ચાંચમાંથી શું નીકળે?’ મેં સામો … Continue reading કાવ્યને પામવાની કૂંચી