કિશોર રાવળ -- ૮મી ડિસેંબર ૧૯૩૦ - ૧૧મી મે ૨૦૧૩ કિશોરને ગુજરી ગયાને સાત વર્ષ પૂરા થયા. તેમના મિત્રો અને સગાઓ સાથે વાત કરૂ ત્યારે સૌ તેને બહુ યાદ કરે છે. મને પણ રોજ સ્વપનામાં મળે છે. તેઓ હળવી વાર્તાઓનાં લેખક હતા અને ચિત્રકાર પણ. તેમની વાર્તા "એકત્રીસ-લક્ષણો" ડિસેંબર ૨૦૧૪માં “અમે ભાનવગરના ભાગ ૨” પુસ્તકમાં પ્રકાશીત થઈ હતી. … Continue reading કિશોરનીં યાદમાં — એકત્રીસ-લક્ષણો
Tag: કિશોર
કિશોરની યાદમાં — પંચમ જ્યોર્જ
કિશોરની સાતમી પૂણ્યતીથિએ તેની યાદમાં નીચેની એક વાર્તા પ્રસ્તુત કરૂ છું. આશા છે કે તે તમને ગમશે. “પંચમ જ્યોર્જ“ એક હળવી વાર્તા... પંચમ જ્યોર્જ ચોવીસે કલાક, એક પણ મટકું માર્યા વિના, બ્રિટિશ સલ્તનત ઉપર સૂરજનારાયણ તપતા હતા અને પંચમ જ્યોર્જના નામે દુનિયા ઝૂકતી હતી એ જમાનાની વાત છે. પણ મારે આજે તમને એ પંચમ જ્યોર્જની … Continue reading કિશોરની યાદમાં — પંચમ જ્યોર્જ
કિશોરની યાદમાં — ડિપાર્ચર લાઉન્જ
May 11 2013 -- That's the day Kishor departed. Kishor was dedicated to his family -- his mother, his younger brothers, myself, our children and all of the Raval's and Desai's that make up our clan. He worked hard supporting us all, and loved having people around him. He especially relished discussing stories and movies, … Continue reading કિશોરની યાદમાં — ડિપાર્ચર લાઉન્જ
ત્રિ-કિશોર
ગુત્રિ-કિશોર - નિબંધ કિશોર, કિશોર, અને કિશોર - ત્રિ-કિશોર. મને ગમે છે આ કિશોર. મારા આંનદીપણાની પછવાડે એમનો ઘણો ફાળો રહેતો હોય છે. તન અને મનને મારા તંદુરસ્ત રાખવામાં પણ એ અગ્ર હરોળમાં. આખો દા’ડો મારા ભાગે, મોટા ભાગે, મારી સામે, મારી આજુ બાજુ એમનો પડાવ હોય! એક કિશોર ની વાત કરવી છે. બીજા બેને કો’ક દી મોકો … Continue reading ત્રિ-કિશોર