મારો ઝુમ-મિલનનો અનુભવ

ગયા અઠવાડિયે મેં ગુજરાતી વાર્તા-લેખનમાં ભાગ લીઘો. કોરોના વાયરસને લીઘે અમે ઓન-લાઇન દ્વારા મળ્યા. ત્રણ દિવસનો ઝુમ-મિલનનો કાર્યક્રમ હતો. બિજા સાહિત્યના કાર્યક્રમમાં ખાણી-પીણીની વ્યવસ્થા થાય. પરંતુ આ વખતે તો રસોઇ કે ચા-પાણિની સગવદ આપણા પોતાના રસોડામાંથી જ કરવાની હતી. મારાથી કાંઈ પૂર્વ તૈયારી ન થઈ શકી. મને આગલે દિવસે ચાર અંગ્રેજી અને ચાર ગુજરાતી વાર્તાઓ મળી. … Continue reading મારો ઝુમ-મિલનનો અનુભવ