The Sound of Gravel (પુસ્તક પરિચય)

રૂથ તેની માની ચોથી બાળકી હતી.અને નવાબાપના બેતાળીસમાં તેનો નંબર ઓગણચાલીસમો હતો. તેઓના બાપ દાદા ચુસ્ત મોરમન ધર્મ પાળતા અને બહુ પત્નીમાં માનતા. બધા અંદરોઅંદર લગ્ન પણ કરતા. તેઓ મેક્સીકોના નાના ગામમાં ખેતીવાડી કરી જીવન ચલાવતા. તેઓના ઘરમાં વીજળી કે પાણીની વ્યવસ્થા નહોતી. જે સ્ત્રીઓ વધારે બાળકોને જન્મ આપે તેને સ્વર્ગ મળશે તેવી માન્યતા ધરાવતા.  … Continue reading The Sound of Gravel (પુસ્તક પરિચય)

પુસ્તક પરિચય — Still me

છોકરી અપંગ માણસની સેવા કરતી હોય છે તેઓ બંને પ્રેમમાં પડે છે. માણસ જાણે છે કે આગળ ભવિષ્ય નથી એટલે તે નીરાશ થઈને આપઘાત કરે છે. તેના સબંધ દરમિયાન તેણે ઘણી શીખામણો આપી હોય છે જે તેને ભવિષ્યની મુશ્કેલીઓમાં કામ આવે છે. એમાની એક શીખામણમાં તને શું બનવુ છે. તારી જાતને ઓળખી મનગમતુ કામ શોધી … Continue reading પુસ્તક પરિચય — Still me

પુસ્તક પરિચય — And The mountains Echoed

આ નવલકથા ભાઈબેનના પ્રેમની છે. તેઓ અફઘાનમાં ગરીબીમાં ઉછરતા હતાં. ત્યાં તેના મામા આવીને ત્રણ વર્ષની બેનને સારી રીતે ઉછેરવા પૈસાદારને ઘેર લઈ જાય છે, જ્યાં પોતે કામ કરતો હતો. તે અઅવાર નવાર તે લોકોને પૈસા પણ મોકલતો રહેતો. પૈસાદારના ઘરમાં બાળક ન્હોતું એટલે છોકરી સારી રીતે ઉછરી રહી હતી. આ બાજુ તેનો ભાઈ આખી … Continue reading પુસ્તક પરિચય — And The mountains Echoed

પુસ્તક પરિચય – Two Lives by Vikram Seth

વિક્રમ શેઠનુ ‘Two Lives’ પુસ્તક દેશ અને જાતિય ભેદની પ્રેમ કહાની છે અને આપણને જકડી રાખે છે . વિક્રમ શેઠના શાંતિકાકા ૧૯૩૦માં ભારતથી જર્મની દાંતના દાક્ટર થવા ગયા. ત્યાં યહુદી કુટુંબમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહ્યા. જ્યાં ઘરની દિકરી સાથે તે પ્રેમમાં પડ્ડેયા. થોડાં સમયમાં હીટલરની નાઝી પાર્ટી યહુદીને વીણી વીણી પધ્ધતિસર ગેસ ચેંબરમાં મોકલ્યા. ત્યાં બીજું … Continue reading પુસ્તક પરિચય – Two Lives by Vikram Seth

પુસ્તક પરિચય – The Inheritance Of Loss by Kiran Desai

જેમુભાઈ પટેલ નામના જજનો જાહોજલાલીનો સમય પૂરો થાય છે.નીવૃત થયા પછી શાંતિમય જિંદગી પસાર કરવા માટે કાંચનચંઘાના તળેટીમાં આવેલા કાલીમપોંગના ગામમાં સ્થાયી થાય છે. તેનો રસોયો અને મટ નામની કુતરી પણ સાથે રહેતા હોય છે. એક દિવસ ઓચિંતાની તેની પૌત્રી સાઈ અનાથ આશ્રમમાથી તેમની સાથે રહેવા આવે છે. જજની શાંતિની જિંદગીમાં થોડો ખળભળાટ થાય છે. … Continue reading પુસ્તક પરિચય – The Inheritance Of Loss by Kiran Desai

પુસ્તક પરિચય – The Rent Collector by Camron Wright

આ વાર્તા કંબોડિયાના એક મ્યુનીસીપાલીટીના ડંપસ્ટરની છે. ધણાં કુટંબોની તેમાંથી રોજી નીકળતી હતી. એક યુગલ ત્યાં રોજ ડબા- બાટલી અને પસ્તી વીણવા આવતું હતું. તેમાંથી તેનું ગુજરાન ચાલતું. તેને એક માંદલું બાળક પણ હતું. તેનો દવાનો ખરચો પણ અવાર નવાર થઈ જતો. નજીકના વસાહતમાં તેઓ રહેતા હતાં. ઘરને ત્રણ દિવાલ હતી. ચોથી દિવાલને તાપડા થી … Continue reading પુસ્તક પરિચય – The Rent Collector by Camron Wright

પુસ્તક પરિચય: Forty Rules of Love by Elif Shafak

‘Forty Rules of Love’ પુસ્તક આપણને સુફીનો ધર્મ સમજાવે છે. એક બાઈ બધી રીતે સુખી છે. વર, ઘરબાર, ત્રણ બાળકો પૈસો બધું હોવા છતાં તેને જિંદગીમાં એકલતા અને ખાલીપણું લાગે છે કારણકે તેનો વર બીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધ રાખતો હોય છે. ખાલીપો પૂરવા તે કામ શોધે છે. તેને ૧૩મી સદીનુ manuscript ‘Rumi and Shams of … Continue reading પુસ્તક પરિચય: Forty Rules of Love by Elif Shafak

પુસ્તક પરિચય: જીવન પંથે પ્રયાણ

  ઋગવેદ અને ગાયત્રી બંને આદર્શવાદી મિત્રો હતાં. બંનેના સ્વભાવમાં સામ્યતા હોવાના કારણે તેમનો સંબંધ લગ્નમાં પરિણમે છે. સમાજને સુધારવાના તેઓને સ્વપ્ના હતા. ઋગવેદ શરૂઆતમાં રિમાન્ડ હોમમાં નોકરી મેળવે છે; રિમાન્ડ હોમમાં રહેતા છોકરાઓ કોઈ સારા, સંસ્કારી, કે સદગુણવાળા નહોતા પરંતુ સમાજથી તરછોડાયેલા, માબાપ વિહોણાં, ગુનેગાર માનસવાળા,ભણતરથી વિમુખ અને વ્યસની, એવા બાળકોનો ત્યાં વસવાટ હતો. … Continue reading પુસ્તક પરિચય: જીવન પંથે પ્રયાણ

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (પુસ્તક પરિચય)

નટવર ગાંધીનુ નાનપણ સાવરકુંડલા જેવા નાના ગાંમમાં વીત્યું. તેમનો કોલેજનો અભ્યાસ મુંબઈમાં થયો . ભણતા ભણતા પાર્ટટાઈમ નોકરી ટ્યુશન વગેરે કર્યા. મુળજી માર્કેટમાં ગુમાસ્તાની નોકરી કરી. લગ્ન પછી નાની ઓરડી માટે ડિપોઝીટના પૈસા નહોતા. ત્રણ ત્રણ મહિને કાયદા પ્રમાણે સેનેટોરિયમ બદલવી પડી. અંતે ઉધાર પૈસા લઈને ઓરડી ભેગા થાય છે. ટ્યુશનવાળા શેઠની મદદથી મેનેનેજરની નોકરી … Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (પુસ્તક પરિચય)

પુસ્તક પરિચય: The Art of Hearing Heartbeats

The Art of Hearing Heartbeats, a novel by Jan-Philipp Sendker જુલિયાના પપ્પા એક સવારે પલાયન થઈ જાય છે. ઘણી તપાસ કર્યા પછી પણ લાપત્તા હોવાથી કોયડાનો ઉકેલ આવતો નથી... થોડાં વર્ષ પછી જુલિયાને માળિયામાં પત્તરાની ટંકડી ખોલતાં એક પ્રેમપત્ર મળી જાય છે. સરનામુ બર્માનુ હતું... જુલિયા સારી નોકરી છોડી વ્હાલા પપ્પાનો પત્તો મેળવવા પહાડોની વચ્ચે વસેલાં … Continue reading પુસ્તક પરિચય: The Art of Hearing Heartbeats