હાથબ અને સુરકાનો પ્રવાસ

હાથબ નો પ્રવાસ કોળિયાકથી પાછા ફરતા અમે હાથબના દરિયા કિનારે થોભિયા. અહીં ગુજરાત રાજ્ય નું ગેસ્ટ હાઉસ હાથબ ચાર બંગલાના નામથી ઓળખાય છે. ત્યાં દાખલ થતાં ૧૦ રૂપિયાની પ્રેવેશ ફી છે. ડાબી બાજુ વન વિભાગ છે. જેને ચાલવાનો શોખ હોય તેને કુદરત તથા માનવીની કરામતનો સુમેળ જોવા મળે સાથે શાંતિ અને પ્રાણવાયુ મળે તે નફામાં. … Continue reading હાથબ અને સુરકાનો પ્રવાસ

કોળિયાકનો પ્રવાસ – કોળિયાકનું બીજુ નામ નકળક કે નીશકલંક મહાદેવ

હું અને અમારાં મહેમાનો કોળિયાકના પ્રવાસે ઉપડ્યા જે ભાવનગરની નજીક આવેલું ગામ છે. કારમાં અદધા કલાકમાં પહોંચી જવાય. અમે બધાં રસ્તામાં આવતી વાડીઓ અને બીજા ફંટાતા ગામના રસ્તાઓ જોતા; લીલોતરી માણતાં હતાં. હું વળી ઝાડ ઝાંખરાંની ઓળખાણ કરાવતી હતી. આને બાવળ કહેવાય જેનાથી અમે નાનપણમાં દાતણ કરતા. આ લીમડાંનુ ઝાડ છે તેની અમે લાંબોળી ખાતાં … Continue reading કોળિયાકનો પ્રવાસ – કોળિયાકનું બીજુ નામ નકળક કે નીશકલંક મહાદેવ

ગોવાની સફર

ગોવાની સફર ગોવાના એરપોર્ટથી અમારી હોટેલ ઉપર પહોંચતા એક કલાક ટેક્સીમાં થયો. હોટેલ sea shell નોર્થ ગોવાના candolim ગામમાં આવેલું છે. હોટેલ અદ્યતન હતી. પહોંચતા વેંતજ welcome શરબત મળવાથી થાક ઉતરી ગયો. બે બેડરૂમ, બે બાથરૂમ, લીવીંગરૂમ અને બાલ્કનીની સગવડતા હતી. મુખ્ય રસ્તાથી હોટેલ પાછલા ભાગમાં હોવાથી બહુ શાંતિવાળી જગ્યા હતી. ચારેબાજુ નાળિયેરીના ઝાડ, બગીચામાં … Continue reading ગોવાની સફર