ખુશાલી

વને વને પ્રગટે કુસુમે કોની આમ ખુશાલી? ધરતી હરખી ફુલફુલ માંહી નભ નવતેજ નિહાળી, પવન ભરી પરિમલથી દેતી ઘર ઘર તેજવધાઈ ! વને વને. રાત તણી આ વાત બધી આ દિનને જે કહેવાની, રંગ રંગથી તિમિર મહીં એ ફુલમાં આમ લખાઈ ! વને વને.   કવિ : પ્રહલાદ પારેખ ( સરવાણી )ના સૌજન્યથી. સંપાદક : … Continue reading ખુશાલી