હાસ્યકાર જયંતિ પટેલની ચિર વિદાય

જયંતિભાઈ રંગલાના નામે લખતા અને નાટકો પણ ભજવતા હતા. અમેરિકામાં તેમની સાથે મને સમય ગાળવાની સારી તક મળી હતી. ન્યૂયોર્ક સ્ટેટમાં તેમના ‘આનંદ-આશ્રમ’ના નિવાસ સ્થાનની પણ અમે મૂલાકાત લીધેલી. ફિલાડેલફિયામાં આવ્યા હતા ત્યારે તેમનોં વધુ પરિચય થયો. તેમનો આનંદી સ્વભાવ હંમેશા યાદ રહેશે.  -કોકિલા તેમની કારકીર્દી: જયંતિ કાલિદાસ પટેલનો જન્મ ૧૯૨૪ના મેની ૨૪મીએ અમદાવાદમાં થયો … Continue reading હાસ્યકાર જયંતિ પટેલની ચિર વિદાય

હરનિશભાઈની સ્મરણાંજલી

હરનિશભાઈની સ્મરણાંજલી કરતાં તેની 'સુપર-કંડક્ટર' વાર્તા યાદ આવી. તે મારી મન ગમતી વાર્તા છે, જે 'સુધન'માં મળશે.  તેમના ત્રણ પુસ્તકો પ્રકાશિત થયા છે: ‘સુધન’, ‘સુશીલા’ અને છેલ્લી ૨૦૧૮ની ‘તીરછી નજરે અમેરિકા’. આ જુનમાં સૌને પોતાનાં હાથથી 'તીરછી...' વહેંચી. આ છેલ્લુ પુસ્તક હળવી શૈલીથી લખાયેલુ છે. આવતી કાલે, ન્યુ જર્સી ખાતે લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકાએ ‘હરનિશ સાથે એક સાંજ’ … Continue reading હરનિશભાઈની સ્મરણાંજલી