તારક મહેતાના મારા જેવા સાથે આપ સૌ આશક વાંચકોને માટે એક નવો દ્રષ્ટિકોણ સતત પિસ્તાલીસ વર્ષથી આખી દુનિયાને ઉંધા ચશ્મા વડે એક જુદી જ દુનિયાનો નજારો કરાવે છે તારક મહેતા. ટપુડો, જેઠાલાલથી માંડીને શ્રીમતીજીનું પાત્ર લાખો વાચકોના દિલ પર રાજ કરે છે. ટપુડાના તોફાન અને માળાની દુનિયાની સેર કરાવતા તારક મહેતા માટે આમ તો સવિશેષ … Continue reading ખબર છે: તારક મહેતા
Tag: શ્રધ્ધાંજલી
ચિનુભાઇ મોદી
ચિનુભાઇ જ્યારે અમેરિકા આવ્યા ત્યારે અમારે એક મિત્રને ત્યાં સાથે રહેવાનો લ્હાવો મળ્યો. કિશોરની તળપદી ભાષાની વાર્તાઓ વાંચી તેઓ ખુશ થઇ ગયા. "અમે ભાનવગરનાં" પુસ્તકની પસ્તાવના તરત લખી આપી. અમે ભારત ગયા ત્યારે અમદાવાદમાં બે-ત્રણ વાર મળેલા. સાથે બહાર જમવા પણ ગયા હતા. તેઓ હમેશા મારી યાદગીરીમાં રહેશે. નીચેનો લેખ ચિત્રલેખામાંથી લીધો છે. March 23, 2017 … Continue reading ચિનુભાઇ મોદી