હાસ્ય- માળાનાં મોતી

ભાવને કસવામાં જે કુશળતા સ્ત્રીઓ બતાવતી હોય છે તેવી પતિની પસંદગીમાં પણ બતાવે, તો છૂટાછેડાના કિસ્સા નહિવત થઈ જાય. * * * દીકરીએ આવીને જાહેરાત કરી કે અમુક યુવાન સાથે એણે વેવિશાળ કરી લીધું છે, એટલે તરત પિતાએ પૂછ્યું: “એની પાસે કાંઈ પૈસા છે?“ “તમે પુરુષો બધા સરખા જ છો,“ છોકરીએ જવાબ વાળ્યો. “એણે પણ … Continue reading હાસ્ય- માળાનાં મોતી

શાયરી

જલીકો આગ કહતે હૈ બુઝી કો રાખ કહતે હૈ મગર જિસ કા મિસ-કોલ દેખતે હી દારૂ ઉતર જાયે ...ઉસે વાઈફ કહતે હૈ આઈવો, આઈવો... પાંચ મિનિટમાં... જોક્સ જંકશન સ્માર્ટ-સિટીમાં ફરતી ડોબી-જોક્સ ગુજરાત સમાચાર તા. ૧ ફેબ્રુઆરી ૨૦૧૬

મેદસ્વિતા ઘટાડવા માટે:

મેદસ્વિતા ઘટાડવા માટે: મેક્સિકોમાં ૭૦ટકા પુખ્તવયના મેદસ્વિતા સામે ઝઝૂમી રહ્યા છે. ત્યાંની સરકારે મેદસ્વિતા ઘટાડવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે. જે કોઈ વ્યક્તિ ટિકિટમશીન સામે આગળની તરફ હાથ રાખીને ૧૦ વખત ઊઠબેસ કરશે, તેને મેક્સિકો શહેર માટે ફ્રી સબ-વે ટિકિટ આપવામાં આવે છે. (રસરંગ) દિવ્યભાસ્કરના સૌજન્યથી ૧૦ જાન્યુઆરી ૨૦૧૬