પ્રાર્થનાભૂમી -- વંદન અને મંથન ગાંધીજીના કર્મયોગનો પ્રાણ.સવારે અહીં પ્રાર્થના કરી સૌ આશ્રમમવાસીઓ કામે ચડતા ને સાંજે અહીં જ પ્રાર્થના કરી કામનો હિસાબ માંડતા. ગાંધીજીની કેટલીય આકરી કસોટીઓ, વિટંમબણાઓ વખતે આ સ્થળ સાચા નિર્ણયનું કે મંથનનું સાથી રહ્યું છે. Prarthana Bhoomi -- Prayer and Introspection The Prarthana Bhoomi (prayer ground) provided the vital force for Gandhiji's … Continue reading વંદન અને મંથન