મારીમંમી, કોકિલાબેન રાવળ, મહિના પહેલા ગુજરી ગઇ. કેવી રીતે ગુજરી ગઇ તે હું સમજાવુ, અને તમે પણ કહેશો કે તેણે સંથારો લિધો. My mother, Kokila-ben Raval, died a month ago. I'll explain how she died, and you'll agree that she took a santhaaro. પહેલા તો સંથારો શબ્દ સમજાવું, જે મને અજયભાઇએ શીખવાડયો. શબ્દકોશ કહે છે… … Continue reading કોકિલાબેને સંથારો લિધો / Kokila-ben took a santhaaro