ખુશાલી


image credit – wikipedia

વને વને પ્રગટે કુસુમે કોની આમ ખુશાલી?

ધરતી હરખી ફુલફુલ માંહી નભ નવતેજ નિહાળી,
પવન ભરી પરિમલથી દેતી ઘર ઘર તેજવધાઈ !

વને વને.

રાત તણી આ વાત બધી આ દિનને જે કહેવાની,
રંગ રંગથી તિમિર મહીં એ ફુલમાં આમ લખાઈ !

વને વને.

 


કવિ : પ્રહલાદ પારેખ ( સરવાણી )ના સૌજન્યથી.

સંપાદક : કોકિલા રાવળ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s