રવિશંકર રાવળ — ૧૨૯ જન્મદિવસ

રવિશંકર રાવળ ૧ ઓગસ્ટ ૧૮૯૨ ભાવનગર -- ૯ ડિસેંબર ૧૯૭૭ અમદાવાદ અમારા બાપુના ૧૨૯ના જન્મ દિવસે તેમની યાદ આવ્યા વગર રહે નહીં. તેઓ ગુજરાતના કલા ગુરૂ હતા. તેમણે ઘણા શિષ્યો તૈયાર કર્યાં. ગરીબ શિષ્યોને મફત ભણાવતા. રેડિયો ઉપર પ્રવર્ચન પણ આપતા. રાવળ કુટુંબે તેમની યાદમાં ‘ગુજરાતમાં કલાના પગરણ’ પુસ્તકનને ૧૯૯૮માં પ્રકાશિત કર્યું. અમે તેમના કુટંબી … Continue reading રવિશંકર રાવળ — ૧૨૯ જન્મદિવસ

અમારા બાપુના જન્મ દિવસે

અમારા બાપુના જન્મ દિવસે... પહેલી ઓગષ્ટ, ૧૮૯૨ તેમનું મંતવ્ય: “ગુજરાત મારી  ‘ગુણવંતી ગુજરાત’ છે. ગુજરાતે મને કદી દુભવ્યો નથી... ગુજરાતે મને પુરતા માન-સન્માન આપ્યા છે… તેમજ સહૃદયી મિત્રો અને જીવનમાં યશ અને પ્રતિષ્ઠા વધારનાર શ્રેષ્ઠ કલાકાર - વિદ્યાર્થીઓ પણ પ્રાપ્ત થયા છે… આજે ગરવી ગુજરાતે તેનું બિરુદ સાર્થક કરી બતાવ્યું છે. મારા હૃદયમાં મંત્ર રૂપે ગુજરાત જીવંત … Continue reading અમારા બાપુના જન્મ દિવસે