અનુવાદક


watercolor – Kishor Raval 2008

અનુવાદકની સ્થિતિ કાફકાના તથાકથિત નાગરિક જેવી છે. એ નાગરિક બે સાંકળથી બંધાયેલો છે. એક સાંકળ પૃથવી સાથે છે અને બીજીનો પૃથવી પારના પ્રદેશ સાથે. એ એક દિશામાં વધારે પગલા માંડે કે તરત જ બીજી સાંકળ ખકડી ઊઠે અને એની ગતિને રૂંધવાનો પ્રયત્ન કરે.

અનુવાદક પણ બે સાંકળથી બંધાયેલો છે. એક સાંકળ કહ્યા કરે છે: મૂળનો આદર કરો, એની અદબ જાળવો; તો બીજી સાંકળ કહે છે: કશુંક નવું કરો , એમાંથી જ પુનનિર્માણ કરો.


સ્ટેનલી કુનીત્ઝે : ઈંગલીશમાથી ‘કવિતા‘ માસિકના સૌજન્યથી
સંપાદક : કોકિલા રાવળ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s