મા, તુ ભગવાન ક્યારે બનિ ગઇ?


કોકિલાબેન રાવળ રવિવાર સાંજે ગુજરી ગયા. તારિખ મે ૧, ૨૦૨૨.

તેમનું ફ્યુનરલ ૨ દાડા પેહેલા હતુ, મે ૪, ૨૦૨૨, જે તમે અહિંયા જૌ શકશો. મ્રુત્યુનોંધ અહિંયા વાંચી શકશો.

સર્યુ દલાલે તેમનાં ભાભિનો જિવનચરિત્ર વાંચ્યો, દિકરો અમિત માંના છેલ્લા પાઠ ઉપર બોલ્યો, માઇકા પોતાના દાદી વશે બોલ્યો. અને હું, દિકરી મીનળ તો મા અને માત્રુ-ભાશા વિશે બોલી. વાંચવું હોઇતો લિંક ઉપર ક્લિક કરશો. અંતમાં કોકિલાની જિંદિનાં ફોટા બતાડ્યા.

ગઇ કાલે, જ્યારે હું મંમીનાં ઘરમાં પોતા મારતી હતી ત્યારે લાગ્યુ કે હું મંદિરનાં પગથિયાં ઘસું છું. મા, તુ ભગવાન ક્યારે બનિ ગઇ?


Kokilaben Raval died last Sunday evening, on May 1, 2022.

Her memorial service was 2 days ago, on May 4, 2022, which you can view here. Her obituary can be read here.

At the memorial service, Saryu Dalal read her bhabhi’s bio. Son Ameet spoke of the last lesson learned from his mother. Grandson Micah spoke about his Dadi. And daughter Meenal spoke in both Gujarati and English, expressing her pull towards her mother tongue more so now. To read each of these, please click on the links. At the end, we showed photos from Kokila’s life.

Yesterday, while I was mopping at Mom’s house, I felt as though I was scrubbing the temple steps. Ma, when did you become a god?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s